Quotes by Patel Priya in Bitesapp read free

Patel Priya

Patel Priya

@patelpriya6499
(96)

https://www.matrubharti.com/book/19889627/amma.


Read new story and sendy me your opinion

ક‌ઈ રીતે ? કેટલો ? શું ?આભાર માનું તમારો
જમીન થી ઉઠાવી પલકો પર મને બેસાડ્યો
આખો હિમાલય પણ પીગળી જાય આ પ્રેમ જોઈ
મારા વિખરાયેલા શબ્દો ને ભેગા કરી કવિ જગાડ્યો....

#Thankful

Read More

ન પુછઃ કેમ સુગંધિત હૃદયની માટી છે?

ઘણી ઈચ્છાઓ ત્યાં દાટી છે!

ભીની-ભીની....

કેમનું કહેવું કે નરમ મુલાયમ દેખાતું જેના પર

ઘણા પથ્થરો

ના ઘા હજું તાજા છે ....

કાચની મરમ્મત થાય છે અને એ પણ લોઢાના

ઓજરોથી.....

Read More

#Happy holi

પુછી રહ્યાં છે એ
મને વિત્યાં વરસ
વિશે....

શી રીતે સમજાવવું
જળને તરસ
વિશે!!!!

.

સાંજ ના વાતાવરણની
એ જ તો તકલીફ છે.
બહુ વલોવે છે:
સ્મરણ એ જ તો તકલીફ છે...

ઝંખના જીવલેણ છે એ
જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની
એ જ તો તકલીફ છે...

Read More

.

.

#Gandhigiri
ગાંધીજી, આમ નામ બોલતાં જ સત્યતા પ્રસરી જાય એક આદરભાવ,સન્માન પ્રગટ થઇ જાય.બુદ્ધ ઈશુ ની પરંપરાના એ યુગપુરુષ, હાજરો વર્ષે મળે અને ન પણ મળે તેવું અમરપુરૂષ.અહિંસા,સત્ય અને પ્રેમ આ ત્રણેય આ યુગપુરુષ ના અર્થે જ છે. છેક નાનપણથી સત્ય અને અહિંસા ના પાયા પર જીવનનું ઘડતર કરી ૭૮ વર્ષ ના જીવનકાળમાં તેમની અેક એક પળ તેમને આ દેશની જળ ને બદલવામાં ખર્ચી નાખી એમની અપાર કરુણા,અખૂટ પ્રેમ, સતત ક્રિયાશીલ, છલકતો જોશ આ બુદ્ધિએ દેશની દરિદ્ર, લાચાર , મજબૂર, મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને ખંખોરીને જગાડી તેમનામાં રહેલી તાકાતનું ભાન કરાવ્યું, એકતાનો અર્થ સમજાવ્યો,પ્રજાને વારસાનું સંસ્કૃતિનું અતમજજ્ઞાં કરાવ્યું.બ્રિટિશ સરકાર ને અહિંસાના દમે જ આ દેશને સ્વતંત્રતા ,સ્વરાજના કાંઠે લાવ્યા. " કહે છે ને હિમાલયનો પરિચય ન હોય એના તો દર્શન જ હોય".

Read More