Quotes by Patel Nilkumar in Bitesapp read free

Patel Nilkumar

Patel Nilkumar

@patelnilkumarumeshbhai7187
(48)

जब खाया दिनमे भी धोखा,
तो दोस्ती रातो से करनी शुरू करदी।

#- શુન્યની કલમ -#

ન તો તારા ફાયદામાં દમ છે,
ન તો કોઈ કમજોરી નો ગમ છે,
દમ તો ખાલી ખુલી પાંખે વિચરતા પંખીની માફક આકાશને હંફાવવામાં છે.

#- શુન્યની કલમ -#

Read More

न तो उम्मीदों से काम चलता है न तो साधारण सी इच्छाओं से,

काम तो सिर्फ ज्वलंत चाहतों से चलता है तो यूँही अपनी चाहत हरकिसी पर जाया मत करो।

#- શુન્યની કલમ -#

Read More

ભય પણ ભયભીત છે અમારી આ નિર્ભયતા ની ભીંત થી,

 ડગ માંડું છું અડગતાથી પગલી ઓ થી મોટા,

   આપું છુ દાન નાદાન થઈ ને કર્ણ થી મોટા,

   ભલે હોય નિર્બળતા ની ભીંસ છતાં પ્રણબદ્ધ છું હું ભીષ્મ ની પેઠે

    હોઉં ભલે ને હું કઠોર પણ નઠોર નથી ને

રાજ છોડી રાજી છું હું કેમકે આ ગુલામી નાપસંદ છે શીવા ને.

#- શુન્યની કલમ -#

Read More

सुना था कि सिर्फ मोहब्बतें ही इम्तेहान लेती है और इनकार करती है
लेकिन, पाया कुछ और अब तो दोस्तो ने भी...

#- શુન્યની કલમ -#

Read More

પ્રેમ નો પતંગ ચગાવવા માટે લાગણીઓ ની લહેર નહીં પણ ,
હૂંફ નામ ની હવા જોઈએ,
કેમકે લાગણીઓ ની લહેર ઓસરાતા વાર નથી લાગતી ,
હૂંફ તો હંમેશા હોય છે.

#- શુન્યની કલમ -#

Read More

कमबख्त तकलीफे यहाँ तारीख पे तारीख देती है, क्या करे यहाँ जुठ ही इतना फैल गया है कि में भी खुद यकीन से लड़ पड़ा।

#- શુન્યની કલમ -#

Read More

વિનમ્ર, બહાદુર થવા માટે કયી મોટા મોટા બંગલા ની જરૂર નઈ સાહેબ,

કેમ કે જગત નો ધણી એ જેલ માં જનમ્યો તો.

#- શુન્યની કલમ -#

Read More

કોણ કહે છે શક્તિશાળી લોકો શક્તિશાળી જગ્યાએ જ જન્મે છે,

તો શિયાર, વરુ પણ એજ જંગલ માં જન્મે છે ને જે જંગલ માં સિંહ .

#- શુન્યની કલમ -#

Read More

आप नामर्दो स्वदेश , अधिकारों की चाह मत रखो,
तुमने हाथोमें चुड़िया गुलामी की पहनी है,

हमारे हाथ जकडलिये गए है उन बेड़ियों में जिनमे भगतसिंह....के

हम आपको जख़्मी माने या नामर्द माने लेकिन आजादी मांगकर नही छीन कर ले लेंगे।

#- શુન્યની કલમ -#

Read More