Quotes by Jigar Patel in Bitesapp read free

Jigar Patel

Jigar Patel

@pateljigar6032


આ ડાળ ડાળ જાણે છે રસ્તાં વસંત ના,
ફૂલો એ બીજુ કંઇ નથી પગલા વસંત ના.

મલયાનીલો ની પીંછીં ને રંગ ફુલો ના લૈ
દોરી કોણ રહ્યૂ છે નક્શા વસંત ના !!!

આ એક તારા અંગે ને બીજો ચમન મહિ
જાણે કૅ પડી ગયા ફાંટા વસંત ના..!

મહેકી રહી છે મંજરી એક એક આંસુ મા
મહોર્યા છે આજ આંખ મા આંબા વસંત ના..!!

ઉડી રહ્યા છે યાદ ના અબીલ ને ગુલાલ
હૈંયે થયા છે આજ તો છાંટા વસંત ના..!!

ફાંટું ભરીને સોનુ સૂરજ નુ ભરો હવે..
પાછા ફરિ ન આવશે તડકા વસંત ના..!!

Read More

મુંઝાય છે શું મન મા ,
સમય જ્તા વાર નથી લાગતી .......

રહી જશે મન ની મન મા ,
એ વાત આજે સાચી નથી લાગતી ?

ક્ષિતિજ ને જોઉ છુ જ્યારે,
સુર્યાસ્ત ને સાઁજ થતા વાર નથી લાગતી.......

કોણે ખબર છે ?
કાંકરા ને રેતી મા બદલાતા વાર નથી લાગતી

વીજળી ના ટંકાર પછી ,
વાદળા ને વરસાદ બનતા વાર નથી લાગતી .......

રાગ-દ્વેશ્ કાઢી પેમ થી જીવન જીવી લેજો
હૃદય ને બંઘ થવા મા વાર નથી લાગતી .......

Read More

કયો રસ્તો પસઁદ કરૂ ??
જે રસ્તો પસઁદ કરૂ ,
એનુ પરિણાંમ છે તુ...
તુ ....,
મારી દરેક હસ્ત રેખા નો અંત છે તુ
તુ.....,
તર્સ્યા ને મળૅલા, પાણી નો દરિયો છે તુ,
જે મારી સાથે તો છે, પણ મારી જોડે નથી....

Read More

અજ઼ીબ કરામત કરી કુદરતે

ના એકબીજાથી દુર જઈ શકયા
ના એકબીજા ની નજીક આવી શકયા .....

કેમ તુ લાગણી ઓ ની આ
રમત રમે છે?
હા કહી ને ફરીથી કેમ ના કહે
છે?

પ્રેમ ની ભરતી થી તેવાયેલો
નહોતૉ હુ,
છ્તાં ભરતી ની આદત
આપી ને કેમ ઑટ આપી
ગઈ તુ ?

શાંતીપૂર્ણ જીવન જીવંતો
હતોં હુ,
લાગણીયો ના તારે નહોતૉ
બંધાયો હુ,
છ્તાં એ લાગણીઓ ના તારે
બાંઘીને કેમ જતી રહી તુ ?

છે હજાર વીક્લ્પ તારી પાસે,
પણ જોજે કોઇ રમત્ત
ના રમી જાય તારી સાથે ...........

# your well wisher

Read More