Quotes by parul kothari in Bitesapp read free

parul kothari

parul kothari

@parul2929


ગર્ભ નો અંધકાર અને

ચીતા ની જ્વાલા આ બંને

વચ્ચે જ સમાયેલી છે જિંદગી

છતાં પણ શા માટે રચે છે માણસ

મૃગજળ માં સંબંધો ના

બિલોરી મહેલ??????
આટલું સરસ મને લખતા ન આવડે,, મારી એક ખાસ મિત્ર છે
એમની આ રચના છે. સોરી,હું એમનું નામ નહિ આપી સકુ અહીંયા....

Read More

ઘણી લાગણીઓ હદય માં છુપાયેલી છે
પણ પ્રસ્તુત કરતાં અને વર્ણન કરતાં નથી આવડતું
હું ઓશો ની ફોલોઆર છું. આશરે એક વર્ષ થી મે ઓશો ના પ્રવચનો youtube પર સાંભળવાનું શરુ કર્યુ છે.
અદ્ભુત.... આટલી મહાન વ્યક્તિ ને મે ક્યારેય જોઈ નથી કે સાંભળી નથી....

Read More

એકસરખું જીવન જીવાતુ નથી દરરોજ, કઈંક નવિનતા જોઈએ છે માણસને .......