Quotes by Parth Rajput in Bitesapp read free

Parth Rajput

Parth Rajput

@parth_rajput


Happy Birthday Bhavnagar....

epost thumb

તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.

તૂટેલા દિલ તારી શુ વાત કરું?
હજુય ઘા લેવા ઝંખે તારી શુ વાત કરું?

સુંદર મુખ જોઈ હરખાય તારી શુ વાત કરું?
કાળા મન થી છેતરાય તારી શુ વાત કરું?

એ ભોળા દિલ તારી શુ વાત કરું?
આ કપટી લોકો થી ભરમાય તારી શુ વાત કરું?

તું તડપે એેની યાદમાં તારી શુ વાત કરું?
એ બેખબર ને કોઈ કહે તારી શુ વાત કરું?

ગાંડાઘેલા દિલ તારી શુ વાત કરું?
તું એ હોશિયાર ઉપર મોહયું તારી શુ વાત કરું?

તું હજુય રાહ જોવા તૈયાર તારી શુ વાત કરું?
એ તો મંઝિલ બદલી ચાલ્યા ગયા તારી શુ વાત કરું?

Read More

" ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ "

આમ જુઓ તો અશક્ય કઈ જ નથી.. તેમ છતાં જીવન માં 'ક્ષમતા' શબ્દ પણ વાપરવો પડે...પોતાના ગજા બહાર ની વાત કરવી એ પણ એકજાત નું પોતાનું અપમાન જ કહેવાય...
#માછલી કદીય ઝાડ પર ના ચડી શકે..

Read More