Quotes by Ajit Parmar in Bitesapp read free

Ajit Parmar

Ajit Parmar

@parmish7609


બદલાઈ રહ્યો છે સમય અને એ સમય ભેળી રહ્યો છે આજકાલ માણસોને એની સાથે,

રાત્રી હવે ક્યાં રાત જેવી લાગે છે , અને જાણે દિવસ તો વાવણી કર્યા પછી પાક લણી લઈએ અને પછી જેમ ખેતર સુકું ભઠ પડ્યું હોય ને એવો દિવસ‌ હોય છે.અચાનક બધું ઠપ થઈ રહ્યું છે જીંદગીમાં..

બપોર પડતાં ખાઈ લેવાનું અને ફરી એજ ઘડઘડ...ઘડ કરતાં અને ઘટાધાર લૂ નાખતા પંખાની નીચી ઘટ..ઘટાટ હુઈ જવાનું‌‌..

હવે મોબાઇલ પર ફરતી આ આંગળીઓ પણ ધ્રુજે છે , કહે છે આમ નહીં ફાવે હવે રોજ.કોઈ જ સોગ નથી રહ્યો ,જે ગાયન ( ગીત ) હંમેશા પ્રિય હતાં એ હવે ઘોંઘાટ બની રહ્યા છે હળવે હળવે...

હવે એવું પ્રતીત થાય છે કે જાણે સમય એક જ જગ્યાએ સ્થિર થઈ બેઠો છે ,અને આ દુનિયાથી કંટાળીને આરામ કરવા થંભી ગ્યો હોય ને એવું લાગે છે...

સમયે જાણે સ્ટેચ્યુ કિધું હોય અને થો કરવાનો થોડોય કષ્ટ ન લેતો હોય એવું લાગે છે


#Gujarati #lockdown

Read More

તું એટલે
ગોટાળે ચઢેલી તારી યાદ...!! 😁

#gujarati #તુઅનેતારીવાતો

ઘાયલ કર્યો તો મને, એની તેજસ્વી તારા જેવી ચમકતી આંખોએ..

#તેજસ્વી

ઘાયલ કર્યો તો મને, એની તેજસ્વી તારા જેવી ચમકતી આંખોએ..

આખી દુનિયા થી ભલે નફરત થઈ જાય ,
પણ જો એકવાર પોતાની જાતથી નફરત થઈ ગઈ ને એ દિવસથી જ તમારી ખુશીઓનો અંત આવી જાશે..

Read More

જબરા શોખીન હતાં એ મારા,
અમે શોખીન થયાં અને એમને અમારો શોખ ઉતરી ગયો...

અરીસા સાફ નથી મારા શહેરના,
જ્યારે પણ શોધું છું પોતાને એમાં બસ તારી યાદો દેખાડે છે...

-Ajit Parmar

હંમેશા કોઈનું ફેવરીટ બનીને રહેવું,
અઘરું હોય છે..

એવી ઢળતી સાંજ શોધું છું,
સાંજના સથવારે એક તારો સાથ શોધું છું...

તારો થવાની આડમાં ,
હું કોઈનો ના થઈ શક્યો..