Quotes by Paramar Alpesh in Bitesapp read free

Paramar Alpesh

Paramar Alpesh

@paramaralpesh153716


દ્વારકાની ગોમતી નદીમાં બેનું ને ભાઈયું નદીમાં ના'વા ગ્યા. એક બાજુ બેનું નાતા'તા ને બીજીબાજુ ભાઈયું.

બેનું ના'તા ના'તા બોલે: *ગંગામાં નાયા, જમનામાં નાયા, સરસ્વતીમાં નાયા, નરબદામાં નાયા.*

ઓલી કોર ભાઈયું નાતા નાતા બોલે: *લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા, હર્ષદ મેં'તામાં નાયા, કેતન પારેખમાં નાયા, શેરબજારમાં નાયા. ...*

???

Read More

? *આજનો સુંદર વિચાર*?

✍ *રેસમાં જીતેલા ઘોડાને નથી ખબર હોતી કે જીત શું છે?*
? *એ તો માલિકથી અપાતી તકલીફ થી દોડે છે.....સાહેબ...!!*

? *તો જયારે પણ તકલીફ પડે ત્યારે સમજો,*

? *કે માલિક તમને ” જીતાડવા ” જ માંગે છે..*

¸.•*''*•.¸
*₲๑๑d ? ℳ๑®ทïทg​*

Read More