Quotes by parag gandhi in Bitesapp read free

parag gandhi

parag gandhi

@paraggandhi102152


"આધાર "અને "ઉધાર "
આ બંને ને ધાર હોય
છે .....અને,
ગરજ પૂરી થઈ ગયાં પછી એ
"આપનાર "ને જ કાપે છે

*🌞શુભ સવાર🌞*
*🦚જય શ્રીક્રિષ્ના 🦚*

Read More

લાગણી નામની કંપનીમાં
રોકાણ કરતાં પહેલાં ચેતી ને રહેવું પડે છે
કારણ કે હવે આ કંપનીના શેર
હંમેશા તૂટતાં જ હોય છે

*🔱જય કુબેર🔱*
*📿 ૐ નમઃ શિવાય📿*
*🦚 Զเधे Զเधे 🦚*
*┅━❀શુભ🦚સવાર❀━┅*

Read More

*દરેક સમયે ઈશ્વરનું ધારેલું*
*જ થાય,*
*પરંતુ સુખના સમયે આ વાત*
*ઘણાને સમજાતી નથી*
*🙏🏼 શુભ સવાર 🙏*

મિત્રતા જરૂરી છે,
સંબંધો પણ જરૂરી છે.
છતાં અનુભવ કહે છે કે
જીવનમાં એકલા ઉભા રહેતા
શીખવું પણ જરૂરી છે...

*🔱જય કુબેર🔱*
*📿 ૐ નમઃ શિવાય📿*
*🦚 Զเधे Զเधे 🦚*
*┅━❀શુભ🦚સવાર❀━┅*

Read More

*સ્નેહી શ્રી, મારા તથા મારા પરિવાર તરફથી…*

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...💐💐

🙏🏻 *નવા વર્ષ ના જય શ્રીરામ* 🙏🏻
🙏🏻 *પરાગ ગાંધી &ગાંધી પરિવાર*

Read More

કેટલું થાક્યું હશે વર્ષ આ આખું,
અંતે એણે પણ માંગ્યો વિસામો થોડો,
ને કેવું હશે એ નવું વર્ષ ?
જેણે શરૂ થવામાં પણ માંગ્યો સમય 24 કલાક નો…

આજ ના પડતર દિવસે
આપના જીવન માં આવતા પડતર પશ્રનો સહેલાઈથી ઉકેલાઈ જાય
તથા પડતર કામો અને પડતર ઇચ્છાઓ
જલદી થી પુરી થઈ જાય એવી શુભેચ્છાઓ.


આપને અને આપના પરિવાર ને હેપ્પી દિવાળી

Read More

*શબ્દ*
અને
*નજર*

સંસ્કાર નું પ્રથમ પ્રમાણપત્ર છે ,

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

આસ્તિક કે નાસ્તિક બનવું અઘરું નથી..

પણ

વાસ્તિક બનવું અઘરું છે. ✔️

Read More

*ઈશ્વરે સહુ ને લેસન..*
*આપીને જ મોકલ્યા છે..*
*આજે નહી તો કાલે..*
*"તપાસશે" જરૂર..*

*રોજ નું રોજ થઇ જાય..*
*તો સારું નહી તો, પુછવા..*
*નહી રોકાય કે ક્યાં..*
*"ફટકારું"...*

*આપણા વિચાર બીજાને..*
*વિચારતા કરી દે..*
*એવા હોવા જોઈએ..✍️💞❣️*

*શુભ સવાર મિત્રો..💐☕️☕️* ધનતેરસ ની શુભકામના

Read More

કચવાયેલા મનથી સચવાયેલો
સંબંધ હંમેશા ગૂંચવાયેલો જ રહે છે..

Happy Morning 🌞