Quotes by Raj Songara in Bitesapp read free

Raj Songara

Raj Songara

@pappu.songaragmail.com9092


હેપ્પી દિવાળી

-Raj Songara

*આંસુ ત્યારે નથી આવતા,*

*જયારે તમે કોઈ ને ખોઈ બેસો છો.*

*પણ આંસુ ત્યારે આવે છે,*

*જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા ...*

Read More

મેઘાણી આમ તો મારા પ્રિય લેખકમાનાં એક, અત્યાર સુધી મેં એમની ગદ્યકૃતિઓ જ વાંચી હતી,પણ આ વખતે પદ્યમાં પગ મૂક્યો,ખરેખર અદ્ભુત રચનાઓ છે.
🎶આભમાં ઊગેલ ચાંદલો ને
🎶મોર બની થનગાટ કરે
🎶લાગ્યો કસુંબીનો રંગ
🎶હાજી કાસમ તારી વીજળી
🎶મહેંદી તે વાવી માળવે
🎶ચારણ કન્યા
🎶આભમાં ઊગેલ ચાંદલો ને

Read More

वर्षा बुंदे धरतीने चूमीने कानमां कह्युं -
"मा अमे तो तारा हेवाया बालुडां,
स्वर्गमां न गम्युं तो पाछा आव्या तारा पालवमां."
-रविन्द्रनाथ टागोर

Read More

अगर बगैर डिग्री के इस दुनिया मे कोई कामयाब डॉक्टर है*

*तो वो माँ है*

*રોજે રોજ નવી વાત હું ક્યાંથી લાવું?*

*ફૂલદાન નું ફૂલ, વગડાની જાત ક્યાંથી લાવું?*

*કળ વળી નથી હજી વીતી રાતના શમણાની,*

*સ્મિત સાથે પડે તેવી સવાર હું ક્યાંથી લાવું.! ?*

*શુભ સવાર*

Read More