Quotes by જપલું, પપલું in Bitesapp read free

જપલું, પપલું

જપલું, પપલું

@paplujaplu00gmail.com4152


वो चाहती तो नम्बर दे सकती थी,
लेकिन उसने गाली दी .. 🙈

😰😰😰

તારી હતી, તારી છું અને તારી જ રહીશ,

ખબર નહીં આવો મેસેજ ક્યારે આવશે !!
😔😎

દાદા અને દીકરો ઘરમાં બેસેલા હતા..

દાદા : દીકરા હવે સુઈ જા.. અથવા તો મારી પાસે આવીને વાતો કર..

દિકરો : હું થોડી વાર ટીવી જોવું..?

દાદા : ના ,

દિકરો : સારું આવ્યો , એક પ્રશ્ન છે દાદા..

દાદા : બોલ શું હતો..?

દીકરો : શું આપણે કાયમ છ માણસો જ રહીશું.. તમે ,હું ,મમ્મી , પાપા ,મોટી બહેન અને બિલાડી..?

દાદા : ના , આવતી કાલે તારા માટે એક મસ્ત મજાનો કૂતરો લઈ આવીશું એટલે સાત ૭ થઈ જાશું..

દીકરો : પણ તે કૂતરો તો બિલાડીને ખાઈ જશે અને પછી પાછા આપણે 6 થઇ જાશું..

દાદા : પછી તારા લગ્ન કરીશું એટલે સાત માણસો થઈ જાશે

દિકરો : પણ મોટીબેન લગ્ન કરીને ચાલી જશે તો પાછા છ થઇ જાશું..

દાદા પછી તારા ઘરે એક મસ્ત મજાનો રાજકુમાર જેવો દીકરો આવશે એટલે સાત થઈ જાશું..
પણ દાદા ત્યારે તમે તો ગુજરી જાશો.. એટલે પાછા 6 થઇ જાશુ..

દાદા : તું ટીવી જોવા જા

😜😂😜😂😜😂😜😂😜😂

Read More

પુરુષ ક્યારેય આટલો જુઠ્ઠો ના હોત,
જો સ્ત્રીઓ આટલા સવાલ ના પૂછતી હોત !!
😂😂😂😂😂😂

કાલે રાત્રે મને સપનું આવ્યું કે હું વાસણ ધોતો હતો
તો શું આ લગનનો સંકેત છે ?🤔
અનુભવી લોકો સલાહ આપે 😂😂

મીત્રો
આ લગ્ન બંધન હોય તો છે સાત-સાત જન્મોનુ
પણ અત્યારે કયો જન્મ ચાલુ છે એ ક્યાંથી જાણવાનુ...??
😀😅😂

આજકાલ તો કોઈના પર ભરોસો કર્યા જેવું જ નથી
હું ટીવી ચાલુ મૂકીને પાણી પીવા ગયો,
એટલી વારમાં તો હીરોઈનને ગુંડા ઉપાડી ગયાં.
😀🤣🤣

Read More

શું તમે જાણો છો?
મેરે બાબુને થાના થાયા ને સંસ્કૃતમાં.

'કિમ મમ પ્રિયતમ ભોજનમ અખાદત' કહે છે..😂😂😂

મેં એક ભાઈને કોલ કર્યો
પૂછ્યું કે સુરતમાં વેક્સિન ક્યાં આપે છે?

તો કહે, ડાબા હાથે .🤷🤷
🤣🤣🤣🤣

આજે મારો પગ ભેંસના પોદળામા પડ્યો
બાજુમાં ઉભેલી છોકરીએ તાળી પાડી અને કહ્યું : હેપ્પી બર્થ ડે ટુ યુ
મે કહ્યું : એમ વિશ કરવાથી નઈ ચાલે
કેક તો ખાવી જ પડશે. 🤣

Read More