Quotes by Panchal Akshay in Bitesapp read free

Panchal Akshay

Panchal Akshay

@panchalakshay3388


આજે બધા લોકો ના સ્ટેટસ જોયા વોટ્સએપ માં, 🤔

એવુ લાગ્યુ કે કાલ થી વૃધ્ધાશ્રમમાં તાળા વાગી જશે. 😒

હેપ્પી મધર ડે વાહ સાહેબ 😏

Read More

જીંદગી હંમેશા હસી ને વીતાતાવો,
કેમકે કોઈ નથી જાણતું કે હવે બાકી કેટલી છે.

જીવતા હોય ત્યારે ચુપ કરે,
અને મર્યા પછી ધુપ કરે,

એનું જ નામ માણસ.

ખુબ ખજાના ખોયા છે,
એવાય મૈાસમ જોયા છે,

ખુબ પલળતા લોકો ને,
મે અંદરથી કોરા જોયા છે.

એક વુક્ષ એ કબુલાત કરી કે,
મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે
મે કયારેય સંબંધ બગાડ્યા નથી.

**•̩̩͙✩•̩̩͙*˚ઉપવાસ˚*•̩̩͙✩•̩̩͙*˚*
ઉપવાસ હંમેશા અન્નનો જ શા માટે? મનનો કેમ નહી?
આજે હું ક્રોધ નહી કરું, આજે હું ઈર્ષા નહી કરું, આજે હું ખોટું નહિ બોલું, આજે હું અહંકાર નહીં કરું, આજે હું લોભ નહી કરું, આજે હું સાચું જ બોલીશ...
જો મન નો ઉપવાસ સદંતર વધતો રહે તો અન્નના ઉપવાસ ની જરૂર નથી.
હર હર મહાદેવ 

Read More

જીંદગી માં કયારેય પણ એટલું compromise ના કરવું કે લોકો ભુલી જાય કે તમે માણસ છો🙏

બનાવ એવો બીજો બન્યો જ નથી,

તારો ચહેરો ગમ્યા પછી, બીજો ચહેરો ગમ્યો જ નથી.

દરેક વસ્તુ ની કીંમત સમય આવે ત્યારે જ સમજાય છે,

વાતાવરણ માથી મફત માં મળતો ઓકસીજન હોસ્પિટલમાં કેવો વેંચાય છે.

Read More