The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"सोसियल डिस्टेंस".. वायरस तो बस एक बहाना हे. जो पहले मन से था वोअभी सोसियल हैं. प्रियंक..
NOTHING IS PERMANENT..BE PATIENTS. CORONA WILL ALSO BE GONE. WHEREVER YOU'RE..BE CAREFULL & BE HAPPY AS YOU'RE ALWAYS..😊 #GO CORONA (COVID-19) PRIYANK.
• अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • सूर्योदय तर झाला त्या दिवशी पण आपल्या घराचा दीपक विझला होता.अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • सकाळ झाली पण आमच्या दोड्या चे अश्रू आणि मनातं होत ते मात्र आंधार.अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • पूर्ण आयुष्य नावा सारखे ज वागले सत्य.आणि गावा सारखे राहिले साधें.अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • जीवन भराची सुखाची पोळी देऊन गेले तुम्ही. आणि तुम्ही पोट भरलं शेवट ते मात्र एक खिचडी नी.अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • पाहता पाहता झाले तेरा वर्ष पूर्ण तरी आज हि नेमही आठवण येतात तुम्ही.अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • आहे भरलेलं घर आपलं पण त्याज्यात तुम्ही नाही.अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. • खरच अकाळ काळ ची ती एक रात्र.कसी विसरणार आम्ही मात्र. #प्रियंक #Distract
“શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ.” હું કવિતા નહિ એક અહેસાસ લખી રહ્યો છું.આજે તારા માટે કંઈક ખાસ મોકલી રહ્યો છું વસંત ની મહેક અને ગ્રીષ્મ ના ઝરમર વરસતા વરસાદ જેવી અનેરી મિત્રતામાં કયારે પાનખર આવી ગઈ ખબરજ ના પડી .સાંચે શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ. આ હરખવાઈ દુનિયામાં મિત્રતા નો શ્વાશ ક્યારે તૂટી ગયો અને વિશ્વાશ ની નજર લાગી ગઈ. વાયદો હતો શ્વાશ છુટતા સુધી મિત્રતા નિભાવવાનો. પરંતુ ખબર જ ના પડી ક્યારે શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ. નથી માનતું હૈયું અજુ લોક કહી વાતો પર. પરંતુ શુ કરું શ્વાશ મળતો બંધ થઇ ગયો અને વિશ્વાશ ની નજર લાગી ગઈ. તત્પર છે મન અજુ શ્વાશ પાછો મેળવવા. શુ કરું શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ. ભલે તૂટે શ્વાશ પણ વિશ્વાશ ના ખૂટે મારો.અંતે શુ કહું મિત્ર ...શ્વાશ ની મિત્રતા ઉપર વિશ્વાશ ની નજર લાગી ગઈ. # પ્રિયંક
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser