Quotes by Noopur Chhaya Oza in Bitesapp read free

Noopur Chhaya Oza

Noopur Chhaya Oza

@noopuroza5895


તારી વાંસળી બનવાની તક તો ના મળી મને,
પણ તારી વાંસળીના એક બે સૂર બનવાની તો તક આપ‌ મને....
(તારીખ : ૦૫/૦૫/૨૦૨૦)

એ કહે છે મને તારી કે તારા પ્રેમની જરૂર નથી,
તો મારે એટલું જ પૂછવું,
"કે તને આજે પણ‌ એ જગ્યા ઉપર જાવું પસંદ કેમ છે?,
જે જગ્યા ઉપર હું એકલતામાં રડી લઉં છું."
(તારીખ : ૦૩/૦૫/૨૦૨૦)

Read More

પત્ની માંથી મા બનવાનો અહેસાસ અને લાગણી અલગ જ છે,
પણ આ પત્ની અને મા ને સાથે રહેવા દે જો,
કારણકે તેની અંદર રહેલું દિલ એક જ હોય છે...
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૨/૦૫/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, Please share it.

Read More

મારાં પુસ્તકોની શરૂઆત તારાંથી ના હોય શકે,
પરંતુ એ બન્ને પૂંઠા વચ્ચેનાં પાનાંમાં,
તારૂં મારા માં હોવાનું અસ્તિત્વ જરૂર મળશે તને.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૦૧/૦૫/૨૦૨૦)
*મારી યાદો ની બારી*
If you like, Please share it.

Read More

મને હસાવતા નથી આવડતું સાહેબ...
પણ રડતાંને તેનું સ્મિત પાછું આપી શકવાની કલા જરૂર ધરાવું છું.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૨૭/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*

Read More

वो काले बादल कल अचानक से आए,
वो जो गए हैं उसमें पहले ही सब ख़ामोश थे,
किसीको पता नहीं था कि आप इस तरह जाओगे,
अब आज वो ख़ामोश इंसान बिखर जाएंगे|

Read More

मुंबई पहले ही रुकीं हुईं थीं,
आज आपके जानें से खामोश भी हो गई|
-Noopur Chhaya Oza

હંમેશા તું મારી આહટથી મને ઓળખી લે તો,
આજ કોઈનાં કહેવા પછી પણ ના ઓળખ્યો,
લાગે છે કોઈ મન ભેદ થયો છે.
-નૂપુર છાયા ઓઝા
(તારીખ : ૩૦/૦૪/૨૦૨૦)
*મારી યાદો ની બારી*

Read More

એક મારી મમ્મી જ છે જે મુસીબતમાં પોતાના પાલવ ની નીચે મને સંતાડે છે,
બાકી લોકો તો મુસીબતમાં મારા ‌માટે કફન લઈને ઊભા જ હોય છે,
કે ક્યારે તૂટે ને એ કફન માં લપેટી એ લોકો મારી કબર બનાવે.
મમ્મી નો એ પાલવ‌ ના હોત,
તો કદાચ લોકો ‌એ કેટલી એ કબર માં ‌મારા‌ ટુકડા કરી મને વહેંચી હોત.
-નૂપુર છાયા ઓઝા
(Date : 09/10/2019)

Read More

આંખ ની સામે રમતાં,
ક્યારે પીઠ પાછળ રમતાં થઈ ગયાં,
તેની ખબર જ ના પડી.
આંખ મા એક કણ શું પડ્યું,
આંખ બંધ થઈ ને,
તે લોકો ક્યારે પીઠ પાછળ પહોંચી ગયા,
તેની ખબર જ ના પડી.
-નૂપુર છાયા ઓઝા
(Date : 02/10/2019)

Read More