Quotes by Nirbhay Zala in Bitesapp read free

Nirbhay Zala

Nirbhay Zala

@nirbhayzala1998gmail.com2


મારા પ્રેમ ની અજીબ વાખ્યા આપૂ છું
મને અને મારી જાનને‌ પંખીડા સાથે સરખાવુ છું
બે છેડા આ દુનિયાના અલગ-અલગ ‌દર્શાવુ છું
જેના એક છેડે હૂં છુ તો બીજા છેડે મારી જાનને‌ પાવ છું
અહીં બેઠા-બેઠા મારા મિલનના ગીત ગાવ છું
સામે પણ એજ અવાજે મારી જાનને હરખાવુ છું
રાત વિતી જાય છે એના‌ સાથ વગર
‌છતા પણ હૃદય મા એની છબી જોવ છું
તેના હૃદયમાં ઝાંખી જોયુ તો
‌‌મારા આખાં આલ્બમ પાંવ છું
મારા પ્રેમ ની અજીબ વાખ્યા આપૂ છું (૨)

Read More