Quotes by Nirav Goyani in Bitesapp read free

Nirav Goyani

Nirav Goyani

@niravgoyani9753


જયારે માનવી ને પોતાની ગમતી વ્યક્તિ માં કોઈ ખામી દેખાય ત્યારે એ માનવી એ ખામી ની પૂરતી માટે બીજી વ્યક્તિ ની તલાશ માં લાગી જાય છે @લગ્ન પછી 😂@લગ્ન પહેલા બધી ખામી ભૂંસાય ગઈ હોય

Read More

જયારે આપણે સામે પક્ષે જ બધી આશા રાખીએ ત્યારે સમજવું આપણી અંદર કંઈક સ્વાર્થે જન્મ લઈ લીધો છે.

જીવન નો હરપળ કોઈ માણતું હોય તોહ તે છે નાનું શિશુ 👶
કયારેક રમી તો જોજો તમને પણ એ પળો માંથી એક પળ જરૂર આપશે!

બલૂન માં જેમ હવા ભરાય એમ એનું કદ વધે છે પણ અંદર થી ખોખલો હોય છે તેમ માનવી ને પ્રશંસા રૂપી હવા થી ફુલાય છે પણ અંદર થી ખોખલો થતો જાય છે!

એટલે અભિમાન રૂપ બહુ હરખાવું નય.

Read More

એક - બીજા નું સહન કરવાની કલા
અરે વ્હાલા ગાંધીજી જેવા ગાંધીજી અને કલામ જેવા કલામ એ સહન કરીયુ હોય તોહ તું વળી ક્યાં ખેત ની મુળી કેવાય!!!

અને સહન કરવાથી કોઈનું કય લૂંટાય નથી જવાનું બલ્કી ઉલ્ટા ના આનંદ ના ફુવરા છૂટે હૃદય માં..

પણ આ કલયુગ માં આ અગ્નિપરીક્ષા માં જમ્પલાવે કેટલા!?
#Art

Read More

વ્યાપાર ની જેમ સબંધો માં પણ હવે સોદો સાહજીક થઈ ગયા છે નઈ!?

કલા કહેતા કે કૌશલ્ય આવડત

કોઈ પણ કલા ને હાંસલ કરવા ખંત પૂર્વક એની પાછળ પરિશ્રમ અનિવાર્ય છે એ પછી કોઈ પણ ક્ષેત્ર ની હોય તથા સૌથી અગત્ય નો મુદ્દો એ કલા પ્રત્યે નો પ્રેમ એ પ્રેમ એવો હોવો જોય એ કે એ કલા પ્રત્યે ના આપણા આકર્ષણ સિવાય બીજું કોઈ પણ આકર્ષણ આપણને પ્રલોભવુ ના જોય એ તો જ એ કલા પ્રત્યે સાચા પ્રાણ નું આહવાન કરી શકીએ

જો એ કલા ના તમે ઊંડાણ પૂર્વક ગહન કરી એની પૂર્ણહ જ્ઞાન પ્રાપ્ત કરી લ્યો પછી એ કલા ને તમારી દાસી થવા સિવાય છૂટકો નથી

પરંતુ એ તરફ ના પ્રયાણ માં કેટલાક અતિહ મોહ રૂપી બંધન આવે છે જે એ વિરામ ને ચાતુર્ય પૂર્વક સહી સલામત પાર કરે છે એ પછી સિદ્ધિ ને પામે છે
#Art

Read More

જિંદગી ક્યારેક અમુક જરૂરિયાત પૂરી કરવાની હોઠ માં આવી ને ઉભી રહી જાય છે.

બહાર નું સુખ કરતા અંદર ના સુખ નું મૂલ્ય અનંતગણું હોય છે એ આપણે જાણવા છતાં અજાણ છીએ.

સાચેજ બધા ને ખબર છે જિંદગી બે ઘડી નો ખેલ છે પરંતુ એ સમજી ને જીવવા વાળા કેટલા ?