Quotes by Nirata Ahir in Bitesapp read free

Nirata Ahir

Nirata Ahir

@nirata


મારા માથા પર છે હવે એક એવું કલંક
દુનિયાથી જવા નથી કરવો જરા વિલંબ

એક પછી એક એને અપનાવતો જઉં છું
દુઃખો બધા મેં ગોઠવી દીધા છે સળંગ

દુનિયાના રીત રિવાજ હવે કંઈ રીતે મનાવું
દુનિયાની બધી રીત લાગી રહી છે મલંગ

તમને પણ હું કઈ રીત થી ભુલાવી શકું
તમારો તો હું રહ્યો છું સાધક અઠંગ

#nirata

Read More

*ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી, કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે...*
*માણસ તો "જોઈએ તેટલા" મળે સાહેબ. પણ "જોઈએ તેવા" તો ભાગ્યે જ મળે.*
nirata

Read More

*સુરજ* બનવાનુ તો મારુ ગજુ નથી..,

એકાદ *નાનકડુ કોડિયુ* બની ને અજવાળુ જરુર પાથરતો રહીશ આપના જીવનમા...!!!

*અરિસાનું જીવન*
*પણ લાજવાબ છે.*
*સ્વાગત બધાનું કરે છે.*
*પણ સંગ્રહ કોઈનો નહીં...*
Nirata

*જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,*

*"મને મળેલું દુઃખ કોઈને ન મળે...*
*અને,*
*મને મળેલું સુખ બધાને મળે..."*

Read More

*દુનિયા નુ સૌૌથી સારુ ઘરેણુ મહેનત છે...*
*દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે.*
*તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે.*
𝙉𝙞𝙧𝙖𝙩𝙖

Read More

🙏🏻🥀🌹🌷🌻🥀🙏🏻

*ભરોસો અને આશીર્વાદ*
કયારેય દેખાતા નથી..
પણ તે
*અસંભવ ને સંભવ*
બનાવી દે છે..!
𝙉𝙞𝙧𝙖𝙩𝙖

Read More

*હું ખુશ રહું એમાં મારી સફળતા નથી,*
*મારાં વ્યવહાર થી*
*બીજા ખુશ રહે એમાં જ મારી સફળતા
𝙉𝙞𝙧𝙖𝙩𝙖

*"પરિસ્થિતિ બદલવી"* જ્યારે *"અશક્ય"* હોય
તો
*"મન"ની "સ્થિતિ બદલી" નાંખો.*
*જીવનમાં "બધું જ આપોઆપ બદલાઈ" જશે.*

Read More

*થોડી આપણા હાથે,*
*થોડી તકદીર ના હાથે લખાયેલી*
*નાની નાની વાર્તાનો સંગ્રહ એટલે....*

*"આપણી જિંદગી"*
ꋊ꒐ꋪꋬ꓄ꋬ