Quotes by Nilesh N. Shah in Bitesapp read free

Nilesh N. Shah

Nilesh N. Shah

@nilesh18


अछी पंक्तिय

👌दुनिया में सब चीज
मिल जाती है,....
केवल अपनी गलती
नहीं मिलती..।।

👉: बुलंदी की उडान पर हो तो ,
जरा सब्र रखो।
परिंदे बताते हैं कि ,
आसमान में ठिकाने नही होते..।।

👉: चढ़ती थीं उस मज़ार पर
चादरें बेशुमार ,
लेकिन बाहर बैठा कोई फ़क़ीर
सर्दी से मर गया..।।

👉: कितनी मासुम सी ख़्वाहिश
थी इस नादांन दिल की ,
जो चाहता था कि..
शादी भी करूँ और ....
ख़ुश भी रहूँ..।।

👉: छत टपकती है उसके
कच्चे घर की ,
वो किसान फिर भी बारिश की
दुआ माँगता है..।।

👉: तेरे डिब्बे की वो दो रोटिया
कही भी बिकती नहीं ,
माँ ...........
होटल के खाने से आज भी
भूख मिटती नहीं..।।

👉: इतना भी गुमान न कर
आपनी जीत पर
" ऐ बेखबर "
शहर में तेरे जीत से ज्यादा चर्चे
तो मेरी हार के हे..।।

👉: सीख रहा हूं अब मैं भी इंसानों
को पढने का हुनर ,
सुना है चेहरे पे किताबों से ज्यादा
लिखा होता है..।।

👉: लिखना तो ये था कि खुश
हूँ तेरे बगैर भी ,
पर कलम से पहले आँसू कागज़
पर गिर गया..।।

👉: " मैं खुल के हँस तो रहा हूँ
फ़क़ीर होते हुए ,
वो मुस्कुरा भी न पाया
अमीर होते हुए..।।

Read More

આ ભારત દેશ મારો જ દેશ છે.

સવારે ઉઠીને
*COLGATE* થી બ્રશ કરે,
*GILLETTE* થી દાઢી કરે,
*LUX* નાં સાબુથી ન્હાવા જોઈએ,
ટી-શર્ટ *U.S POLO* નું અને
પેન્ટ *LEE* નું પહેરે,
નાસ્તા માં *MEGGI* અને *NESCAFE COFFEE* લે,
ખીસ્સામાં મોબાઇલ *SAMSUNG* નો અથવા તો *APPLE iPHONE* નો રાખે અને *RAY-BAN* નાં ચશ્મા પહેરે
બૂટ *REEBOK* નાં પહેરે
સમય *RADO* ની ઘડિયાળમાં જુએ *MULTINACIONAL* કંપનીમાં નોકરી કરે *HYUNDAI* ની કાર અથવા *HONDA* નું મોટરસાઈકલ ચલાવે અથવા *LENOVO* નાં લેપટોપ પર કામ કરે બપોર નું જમવા નું *McDONALD'S* માંથી મંગાવે. આખો દિવસ *COCA-COLA* અને *PEPSI* પીધા કરે. સાંજે ઘરે આવતી વખતે બાળકો માટે *LAY'S* ની વેફર લેતો આવે અને રાત્રે *BLACK LABEL* ની ચુસકી મારતા મારતા વિચાર કરે કે આપણા ભારત દેશ નો રૂપિયો આ ડોલર સામે કેમ નીચો પડતો જાય છે અને મોંઘવારી અને ગરીબી કેમ વધતી જાય છે. 😌😌

Read More

ચારણ કન્યા ...

epost thumb

Being an American lady singing in Gujarati as well better than Original Gujarati people.the words
in poem is very understandable in our lives.

epost thumb

ભિખારી ને પાંચ રૂપિયા દીધા તો કહે સાહેબ, પહેલા તો કાયમ દસ રૂપિયા દેતા હવે કેમ પાંચ જ?

મેં કીધું હવે મારા લગ્ન થઈ ગયા છે એટલે ઘરવાળી ને ફરવા માં ખર્ચ વધી ગયો છે.

ભિખારી : તો એમા મારા રૂપિયે જલસા કરવાના !
???

Read More

This doesn’t cost anything as well ..??

'સુખી સ્ત્રી એટલે એવી સ્ત્રી જે સાસરાની વાતો પિયરમાં અને પિયરની વાતો સાસરામાં ખુલ્લા દિલ એ કરી શકે.

અને સુખી પુરુષ એટલે એવો પુરુષ જે આ બંને જગ્યા એ હસતા ચહેરે શાંતિ થી બેસી શકે. !'


-ચંદ્રકાંત બક્ષી

Read More