The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે.* *પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.* 💞 Enjoy Life 💞 -"SK"
🏃🏻♂️🏃🏻♂️🏃🏻♂️🏃🏻♂️🏃🏻♂️🏃🏻♂️🏃🏻♂️ *આત્મવિશ્ર્વાસ એ* *નાનકડી હાથબતી છે.* *જે અંધકારમાં તમને* *બધું જ નહી બતાવી શકે* *પણ તમને * *આગલું કદમ મુકવાની* *જગ્યા જરુર બતાવશે.* 🍃 good morning jsk🍃 -Nidhish
*ટક ટક* 😜😃🤣😀😀😛😛😛😛😛 એક ભાઈ ના નવા જ લગ્ન થયેલા પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી.. અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલા નો અવાજ કેમ નથી આવતો.. કારણ કે તેના ત્રણેય પગા ક્યારેય સ્ટેન્ડ પર અડતા નહોતા.. એક પગો ટૂંકો હોવાને કારણે કાયમ પાટલાનો ટક ટક નો અવાજ આવતો.. રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા.. ભાઈએ પત્ની ને પૂછ્યું.. "તેં શું કર્યું ?" પત્ની : પાટલો સીધો નહોતો રહેતો અને ટક ટક કરતો હતો, તેથી મેં ત્રણેય પગા તોડી નાખ્યા.. *આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..* બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા.. આપણી પાસે તો બે જ પગ છે.. || ચુપ રહો - ખુશ રહો || 🤣🤣🤣😜😜😜 #😅 જોક્સ
*ઈર્ષા નો સીધો મતલબ એ છે કે તમે સામેવાળી વ્યક્તિને તમારા કરતા શ્રેષ્ઠ માની લીધી છે...* ❤️🧡💚 -"SK"
*મધ જેવું મીઠું પરિણામ* *જોઈતું હોય ને તો...* *મધમાખી ની જેમ* *સંપી ને રહેવું પડે* 🌞GOOD MORNING🌞 "SK"
akash ma chamkta tara roj dekhay 6e Chandra ni sathe ave 6e ane suraj ni sathe jay 6e to pan na Chandra ne ghamand 6e na suraj ne agar koi manas hoy jarur ghamand kare "SK"
*" બધુ જ સમજવા ની જિંદગી માં કોશિશ ન કરશો...* *કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી;* *પણ સ્વીકારી લેવાની હોય છે."* "SK"
SACHO SAMBANDH HATHMA PERELI VITI JEVO HOY 6E NIKDYA PACHI PAN NISANI TO CHODI J JAY 6E "Sk"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser