શબ્દોની વહેતી લાગણી તે શબ્દોને વધું સુંદર બનાવે છે.

વિતિ ગયેલા આ વર્ષે ની શું વાત કરું,
જે આવ્યું એવું જ જતું રહ્યું.
પળ પળ મા આ સમય કેટલો ઝડપી ભાગે છે,
જતા જતા તે એવું કંઈક સમજાવી ગયું.
થોડા સારા તો થોડા ખરાબ અનુભવો,
આ સફર દરમિયાન તે કેટલું બધું શીખવી ગયું
જે ગયું તે કયા ફરી મળવાનું હતું,
છતાં એવી કેટલી યાદો બનાવી તે હંમેશા સાથે રહી ગયું,
ખરેખર આ વર્ષે આવી જતું રહ્યું.
Happy new year

Read More

happy Diwali