The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિસામો તો વ્હાલા ત્યાં ખવાય ને જ્યાં ઝાડ ટાઢક આપે. તાડના ઝાડ નીચે બેસવાથી વ્હાલા વિસામો તો થાય પણ ટાઢકના મળે.
સ્વાર્થની આ દુનિયા મા પોતાના પણ તમારી સાથે સ્વાર્થ વગર રહેતા નથી.તો પારકાની તો આશા જ છું કરવી અને ખરેખર જે ને કોઇ સ્વાર્થ નહી હોય એ સાથે હોવા છતાં સાથે હોવાનો દાવો નહિ કરે.
જો તમે કોઈના પૈસા ના કરજદાર છો,તો તમે મહેનત કરી કમાઈ અને કરજ ચૂકવી શકશો. પણ જો તમે કોઈ માણસની માણસાઈ ના કરજદાર છો, તો તમે એ કરજ ક્યારેય નહી ચૂકવી શકશો. @શિવ@
@ત્યાગ@ ત્યાગ એ એક એવી વસ્તુ છે જે બધા ને બીજા વ્યક્તિ પાસે કરાવવો છે. પણ કોઇ વ્યક્તિએ પોતે કરવો નથી. @shiv @
जो आपको पसंद हो वो करो। लोगो का क्या वो तो आपकी हर बात गलत नज़र से ही देखेंगे। -Barad
गुम सुदा है आजकल हम हमें ही नहीं पता क्या चल रहा है। नादान नहीं हैं हम फिर भी नादान बन रहे हैं। बहुत कुछ चुबता है पर सेह लेते है। क्या करे अपने ही हाथों से अपना ही गला दबा दिया। -Barad
कहेना बहोत कुछ है लेकिन। शायद वो लब्ज नहीं या तो। फिर ऐसा इंसान नहीं है
kasamkas chal rhi hai aaj jindgi me pata nhi kya payenge aur kya khoyenge -Sejal
એકરૂપ થઈ જવું છે મારે તારામાં ખબર તો પડે કે કેટલી શક્તિ છે તારામાં મને સમાવાની. #એકરૂપ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser