The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
to the beginning the conclusion.. ચાલો હું જાઉં છું.... 👰તમોને *બી.પી* ને*ડાયાબિટીસ* ની મોટી છે *બિમારી* !! ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે ભારી!! સવારે ઊઠીને જો જો *દવા* લેવાનુ ભૂલતા નહીં!! ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહિ. હવે હું નથી એ સમજી ને જીવજો... ચાલો હું જાઉં છું.... 👰કરે છોરો ને વહૂ *છણકો* તો જો જો બોલતા *ના* કાંઈ!! *ચૂપચાપ* બધું સાંભળી લેજો!! જરાયે *ગુસ્સો* કરતા નહીં.!! સદા હસતા તમે રહેજો જરાયે *ઉદાસ* થાશો નહીં!! ચાલો હું જાઉં છું.... 👰છોરાના છોરાને લઈને તેની *સંગાથે* રમજો!! તમારા *મીત્રોની* સાથે બેસીને સંગતમાં સમય *વ્યતીત* કરજો!! હવે થોડા ધાર્મિક બનીને જીવજો જેથી જીવનમાં સંયમ પાડી શકાય. આવુ હું *યાદ* બહુ તો ચૂપચાપ રડી લેજો પણ *મનથી* જરાયે *ઢીલા* પડશો નહીં!! ચાલો હું જાઉં છું.... 👰મારો રૂમાલ ક્યાં છે મારી ચાવી ક્યાં છે એવી બૂમ હવે પાડતા નહિ. બધું જ વ્યવસ્થિત મૂકવાની અને યાદ રાખવાની ટેવ પાડજો. સવાર ને સાંજે તમે નિયમિત જમીને *દવા* લેજો!! અગર *વહૂ* ભૂલી જાય તો સામેથી *યાદ* કરી દેજો!! જમવાનું જે મળે જેવું મળે તે પ્રેમથી જમી લેજો. ગુસ્સો કરતા નહિ. વર્તાશે *ગેરહાજરી* મારી પળેપળે છતાંયે *મૂંઝાશો* નહી!! ચાલો હું જાઉં છું.... 👰ઘડપણમાં લેવાનુ *લાકડી* જો-જો *ભૂલતા* નહીં!! ધીરે-ધીરે *ડગ* માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!! પડશો પથારીમાં તો *સેવા* કોઈને *ગમશે* નહીં!! ચાલો હું જાઉં છું.... 👰સાંજે સૂતા પહેલા પાણીનો *લોટો* માગી લેજો *તરસ* જો લાગે ત્યારે તમે *પાણી* પી લેજો!! રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે *અથડાતા* નહીં ચાલો હું જાઉં છું.... 👰પરણ્યા પછી સાથે ઘણું આપણે *પ્રેમથી* રહ્યા!! બનાવી *લીલી* વાડી જે તેમાં *ફૂલડા* ખીલી રહ્યા!! ઇ *ફૂલડાની ફોરમ* હવે મુજથી *લેવાશે* નહીં કે દૂરથી પણ જોવાશે નહિ.!! ચાલો હું જાઉં છું.... 👰" *ઊઠો* હવે *સવાર* થઈ "એવું કોઈ *કહેશે* નહીં!! *જાતે* ઊઠી જજો કોઈની *રાહ* જોશો નહીં.. ચાલો હું જાઉં છું. 👰અને હા....એક *વાત* તમારાથી *છુપાવી* છે!!! મને માફ કરશો તમારી *જાણ* વિના બાજુની *પોસ્ટઓફીસ* મા બચત ખાતુ ખોલાવેલ તેમા *14* લાખ જમા છે!!! મારી દાદી ની શીખામણ હતી!!!દિકરી એક એક પાય ભેરી કરી *ઓશીકા* ના ખુણે રાખતી જાજે તેમાથી *પાંચ પાંચ* લાખ દિકરી, વહુને આપજો!! *ચાર* લાખ તમારા ખાતામા નાખજો અને હા તમે વાપરજો!! છોરાના છોરાને *ભાગ* લઈ દેજો ચાલો હું જાઉં છું.... 👰પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!! હવે ફરી કદીયે મળાશે નહીં!! *કઈ ભુલ થઈ હોય મારાથી માફ* કરશો!! લખેલા લેખ *વિધિએ* ટાળયા તો ટળાશે નહીં.. " *ચાલો હું જાવ છું *ચાલો હુ જાવ છુ 🌺આંખમા *આંસુ* જરુર આવશે પણ આ જીવનની *કડવી* હકિકત છે. તેથી આજ થી જ જેટલું પણ જીવન બાકી છે તેમાં પત્નીનું સન્માન કરો . તેની સાથે પ્રેમથી જીવો. મોજથી જીવો. છોડો તમારો અહમ અને પૈસા નો મોહ. એ છે તો બધું જ છે અને એ નથી તો બધું જ હોવા છતાં પણ કઈ જ નથી એ વાત સમજી ને આજે જ મનમાં ઉતારી લેજો. એના વિના આ સમાજ માં તમારી એકલા ની કોઈ વેલ્યુ રહેશે નહિ એ સમજી જ લેજો આજે. એના વિના નું જીવન તમારું મોત થી પણ બદતર બની જશે. તેથી આજ થી જ એની સાથે પ્રેમ થી જીવન જીવી મોઝ માણો. #Nest
*હિંમત રાખી રડ્યા વગર વાંચવા વિનંતી...અને ઘરના વડીલને વનચાવજો મારા હૃદયને સ્પરસી ગયેલ આ લેખ છે* *👰જીવન સંગીની ઘર્મ પત્ની* પત્ની છે તો દુનિયામાં બધું જ છે. આજે તમે જે રાજા ની જેમ અને દુનિયામાં મસ્તક ઊંચું રાખીને જીવો છો ને તે તમારી પત્ની ને આભારી છે. તમારી સગવડ અગવડ તમારો વગર કારણ નો ગુસ્સો સંભાળે છે. તમારા સુખે સુખી અને તમારા દુખે દુઃખી થાય છે. તમે રવિવારે મોડે સુધી પથારીમાં પડી રહેલા હોવ પણ તેનો તો કોઈ રવિવાર કે તહેવાર હોતો જ નથી. ચા લાવ ને પાણી લાવ ને જમવાનું લાવ. આ તો આવું છે અને પેલું તો તેવું છે. તારા માં અક્કલ ક્યારે આવશે આવો ખોટો ખોટો વટ મારો છો. એનામાં અક્કલ છે અને એ છે તો જ તમે ટકેલા છો. નહિ તો દુનિયામાં તમારો કોઈ ભાવ પણ નહિ પૂછશે. જરા આ સ્થિતિ ની કલ્પના કરી જુવો :::: એક દિવસ *પત્ની અચાનક* રાતના સમયે *મૃત્યુ* પામે છે!! ઘરમાં *રોકકળ* થાય છે!! પત્નીના *અંતિમ દર્શન* ચાલી રહ્યા હતા!! તે સમયે એનો *આત્મા* જતા જતા તે પોતાના *પતિને* જે કાંઈ કહે છે તેનું આ *વર્ણન* છે!! 👰"ચાલો હું જાઉં છું હવે ફરી *કદીયે મળાશે* નહીં!! લખેલા *લેખ* વિધિએ ટાળ્યા તો *ટળાશે* નહીં!! ચાલો હું જાઉં છું.... 👰 *ચોરીનાચાર* ફેરા જે 'દિ આપણે સાથે ફરેલા!! *જીવીશુ* ને *મરીશુ* સંગ એવા કૉલ દીધેલા!! *અચાનક* જાવું પડશે *એકલા* મુજને ખબર નહીં!! ચાલો હું જાઉં છું.... 👰મૂકીને *દેહ* મારો *આંગણામાં* હવે હું જાઉં છું!! ઘણું *દુઃખ* થાય છે મને!! પણ હું થઈ *મજબૂર* હવે હું જાઉં છું!! નથી *મન* માનતુ જતાં, છતાં મારું *કંઈ* ચાલશે નહીં... ચાલો હુ જાઉં છું..... 👰અતિ કલ્પાંત કરે છે!! જુઓને *છોકરો* ને *વહૂ* !!નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું!! અને રડે છે છોરાનો *છોરો* કહે છે....*બા* ..... *બા* ... એને તો *શાંત* પાડો જરાયે ધ્યાન નથી રાખતા. હા અને તમે મજબૂત રહેજો *ઢીલા* ન પડશો જરાય!! ચાલો હું જાઉં છું.... 👰જુઓ હમણાં જ *સાસરેથી* *દિકરી* આવશે જ્યારે જોઇને *દેહ* મારો ભારે *રુદન* કરશે ત્યારે. સંભાળી એને *શાંત* પાડજો! અને જરાયે તમે પણ *રોતા* નહીં!! ચાલો હું જાઉં છું.... 👰જેનું *નામ* તેનો *નાશ* નિયતિ એ નકકી કર્યુ છે!! જગતમાં જે કોઈ આવ્યુ છે, તે અહીંથી *સિધાવ્યુ* છે!! ધીરે ધીરે ભૂલી જજો, મને *બહું* યાદ કરતા નહીં!! અને ફરી આ જીવનમાં ઓતપ્રોત થઈ રહેજો. હવે મારા વિના જ જિંદગી જીવવાની છે એની આદત ઝડપથી પાડી દેજો. ચાલો હું જાઉં છું.... 👰નથી મારુ કહ્યુ *માન્યું* તમે કદી યે આ જીવનમાં, છોડી સ્વભાવ *જિદ્દી* તમે હવે *નમ્ર* બનો *વર્તનમાં* .!! મૂકીને એકલા જાતાં *મને ચિંતા* થતી ઘણી!! પણ શું કરું મજબૂર છું ચાલો હું જાઉં છું. 👰તમોને *બી.પી* ને*ડાયાબિટીસ* ની મોટી છે *બિમારી* !! ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે ભારી!! સવારે ઊઠીને જો જો *દવા* લેવાનુ ભૂલતા નહીં!! ચા મોડી મળે તો વહુ પર ગુસ્સો કરતા નહિ. હવે હું નથી એ સમજી ને જીવજો. ચાલો હું જાઉં છું. to be continued.. part 2 #Nest
*દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજાય છે...!* *વાતાવરણ માંથી મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે...!!* #Nest
Aaj me chand taro shi ma jalta hu.... is corona unpe koi asar nhi ho rha ...sale har roj mu uthake ghumne nikal jate he....
#Click to see
એક લાખ ની લોન માટે લાઈન માં ઉભા રેવું બે જામીન તમારો સારો વ્યવહાર પૂરા ફેમિલી ની ઝેરોક્ષ તમારા કાગળ જોઈ ને નક્કી કરશે કે 25,000 આપવા કે લાખ હવે વોટ લેવા આવો ત્યારે એટલા નિયમો નું પાલન કરીને આવજો નેતાઓ એક વોટ માટે બે જામીન લાવજો 500 રૂપિયા ના સ્ટેમ્પ પર લખી ને આવજો કે હું કરોડો રૂપિયા લઈ ને વેચાય નહિ હું પ્રજા ના રૂપિયા નો પગાર નહિ લવ હું પક્ષ પલટો નહિ કરું હું કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર નહિ કરું હું લાલ લાઈટ વાળી ગાડી નહિ વાપરું હું સરકાર ની ગાડી નહિ વાપરું હું મારા બધા જ ખર્ચ જાતેજ ભરીશ હું પ્રજા જોડે ફેકમ ફેક નહિ કરું હું ખોટા વાયદા નહિ આપું હું સરકાર નો બંગલો નહિ વાપરું હું ખુદ આત્મનિર્ભર બનીશ હું મારા મત વિસ્તારમાં જ રહીશ હવે પ્રજા ને હેરાન કરવાનું બંધ કરો નહિતર હવે સહનશક્તિ જો ગુમાવી ને તો ભાગવું ભારે પડશે.
Every one has a second chance its call "tomorrow"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser