Quotes by Navneet Marvaniya in Bitesapp read free

Navneet Marvaniya

Navneet Marvaniya Matrubharti Verified

@navneet.844
(383)

પશુ-પક્ષીઓ આઝાદ ફરે ને માણસ નામનું પ્રાણી પાંજરે પુરાયુ છે,
માઇક્રોસ્કોપમાં દેખાય તેવા જીવને લીધે આજ આખુ વિશ્વ ફસાયુ છે.

કોઈ એક દેશની ભૂલ છે તે બહાનું છે સાવ વાહિયાત,
દરેક માણસને પોતાના ગુનાનો દંડ મળે છે ફરજીયાત.

જાત-જાતના વિચારોની વચ્ચે બુદ્ધિ ખોળે ન્યાય,
નથી થયો કુદરતની કોર્ટમાં હજુ ક્યારેય અન્યાય.

એક દિવસ ધમધમતા રસ્તાઓ બન્યા અચાનક સુમશાન,
કઈં જ કરવા સક્ષમ નથી માનવી, છતાં કરે છે અભિમાન.

કઈં કેટલીય હાડમારી જોઈ પણ આ મહામારી સાવ નવી છે,
જનતા સાવ નવરી બેઠી, લાગે છે ઘરે ઘરે એક કવિ છે.   
                                                                  
- નવનીત મારવણીયા

Read More

ગભરાયેલો પતંગ...!!

એક કાવ્ય, ઉતરાયણના મુક્ત ગગનમાં ઉડવા માટે થનગનતા પતંગની માનો વ્યથા માટે...!!

कर दिखाओ कुछ ऐसा, दुनिया करना चाहे आपके जैसा

ખરી પ્રમાણિકતા

keep it up....
https://www.matrubharti.com/book/19857447/

રહસ્યમય સાધુ , પ્રકરણ-૭

excellent
http://matrubharti.com/book/9435/

G1માં થોડી મોજ-મસ્તી અને ફ્રેશ થવા ઇચ્છતા હોવ, તો એકવાર આ બ્લોગની અચૂક મુલાકાત લો... alwayshappypeople.blogspot.com

"સાચી જીત", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com

"એ કાપ્યો છે....!!", ને માતૃભારતી પર વાંચો : https://www.matrubharti.com