Quotes by Naresh Mistry in Bitesapp read free

Naresh Mistry

Naresh Mistry

@nareshmistry3073


🙏🌹*उम्र थका नही सकती*
*ठोकरे गिरा नही सकती*
*अगर*
*ज़िद हो जीतने की*
*तो....*
*परिस्थितयां भी हरा नही सकती...!!*

*आप का दिन शुभ हो...!*🙏
🙏🌹जय श्री राधेकृष्णा जी।🌹🙏

Read More

🌷🌷🙏🙏राम राम जी 🙏🙏🌷🌷🙌जय बजरंगबली की👏🌹🌹 भाई बहेनो ओर परिवार को रंगो भरी होली की हार्दिक शुभकामनाएं 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹 हमेशा मीठी रहे आप की बोली खुशियों से भर जाए आपकी झोली हमारी तरफ से आप सभी को हैप्पी हैप्पी हैप्पी होली🎉🌹🎆🌹🎇🌹🎊🎈🌹🌹🌹🌹🌹🌹🌹

Read More
epost thumb

अंग गौर शिर गंग बहाये।
मुण्डमाल तन क्षार लगाये॥
वस्त्र खाल बाघम्बर सोहे।
छवि को देखि नाग मन मोहे॥

🌺🙏ॐ नमः शिवाय🙏🌺
🙏सुप्रभात स्नेह वंदन🙏

Read More
epost thumb

"""🙏जय श्री राधे"राधे 🙏""

"""Happy women's day"""🙏🔥
""" जहाँ नारी पूजनीय होती है---

-"""देवता वहां वास करते है---
""नारी हुं सृष्टि हुॅ""
""संग्राम चुनुं तो विनाश भी हुॅ""
""मेरा चयन सृजन करता है--
-यथार्थ केवल एक है----
-""मैं हुं मृदुल --
मै ही भूचाल हुं

Read More
epost thumb

जीवन की सबसे महँगी चीज़
हैं आपका वर्तमान
जो एक बार चला जाये तो फिर
पूरी दुनिया की संपत्ति से भी हम
उसे खरीद नहीं सकते

Read More

કોઈપણ વાત મા માઠું લાગે તો સમજવું કે આપણી વચ્ચે માત્ર "વ્યવહાર" છે
કોઈપણ વાત મા સ્નેહ લાગે તો સમજવું કે આપણી વચ્ચે કાયમ "સબંધ" છે
સંબંધ સાચવી શકો તો વહેવાર જેવા છીએ,ને જો ઊજવી શકો તો તહેવાર જેવા છીએ..🍀🌴🍀🌴🍀

Read More

🙏🌼शुभ संध्या दोस्तों🌼🙏

ખાલી સુંદર હોવું જરૂરી નથી,

પણ હા કોઈ માટે જરૂરી હોવું,


એ જ સાચી સુંદરતા છે,

કોઈ એક વહાલું વ્યક્તિ જીવનને શણગારી જાય છે,


કયારેક હિસ્સો બનીને, તો ક્યારેક કિસ્સો બનીને। ☘️☘️🌴☘️☘️

Read More

पड़ोसन के साथ होली
खेलते वक्त
???
.
.
.
.
थोड़ी सावधानी बरते....
वरना आपकी वीबी
???
.
.
.
बिना गुलाल के आपका गाल
लाल कर सकती है..
😂😂😂😂😂😂
👉जनहित_में_जारी 🔔

Read More

🌟
*કુટુંબ સભા કરો..*

એકબીજાંને સમજો.
મનનું મૂકો.
હું રિસાયો.
તમે પણ રિસાયા.
*તો પછી આપણને મનાવશે કોણ ?*

આજે જે તિરાડ છે.
કાલે તે ખાઈ બની જશે.
*તો પછી તેને ભરશે કોણ ?*

હું મૌન.
તમે પણ મૌન.
*તો પછી આ મૌનને તોડશે કોણ ?*

નાની-નાની વાતોને દિલથી જો લગાવીશું.
*તો પછી સંબધ નિભાવશે કોણ ?*

છુટાં પડીને દુઃખી હું
અને દુઃખી તમે પણ,
*તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?*

ના હું રાજી.
ના તમે રાજી.
*તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?*

યાદોનાં ગમમાં ડૂબી જઈશું હું અને તમે.
*આપણને ધૈર્ય આપશે કોણ ?*

એક અહં મારો.
એક તમારી અંદર પણ.
*તો પછી આ અહંને હરાવશે કોણ ?*

જિંદગી કોને મળી છે હંમેશાં માટે.
*તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશેે કોણ ?*

આપણાં બન્નેનાં ચાલ્યા ગયાં પછી.
*આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?*

*એટલે જ*
એક બીજાનું માન રાખો.
ભૂલોને ભૂલી જાવ.
ઈગોને એવોઇડ કરો.
*જિંદગી જેટલી બચી છે, હસતાં-હસતાં પુરી કરો.*

*નમ્ર વિનંતિ છે* : એકવાર નહીં, પણ વારંવાર વાંચજો. જીવનમાં ઉતારવા લાયક વાત છે :

આનાં માટે દરરોજ રાત્રે કુટુંબ સભા કરવી જોઈએ !

Read More

સેલોટેપ હોય કે સંબંધ,
કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે, ફરી તેને શોધવા ખોતરવુ પડે..

શબ્દ એક ધારા અનેક

Read More