The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દાવાનળોમાં અવનવા ધ્વજ છોડ્યા હતાં, મુશ્કેલીઓમાં એણે મંદિરો તરછોડયા હતાં.
એ યુદ્ધની ભુમિ ને આવકારવા મહુરતો પૂછતો હતો, ત્યાં ઢળીને વેણો વહેડાવવાનો એને પુરો હક છે, પાંડવ પત્ની લૂંટાતી લાજે જેને હોકારા કરતી હતી, છોડી શેષને દોડી આવવાનો કૃષ્ણને પુરો હક છે.
?રાખડી? સુકાઈ ગયેલી ડાળે નાનકડી પાખડી આવશે, હવે મારાં હાથે મારી બેનની રાખડી આવશે. ઠંડી પડેલી નયને થોડીક ઝાકળો આવશે, એ બંધનને જોડવા ધાગા કેરી સાકળો આવશે. જોજે કોરે કોરે મારું ઠેકાણું પુછતી આવશે, મારાં રખોપા માટે તે પ્રભુ ને પુજતી આવશે. લાડુ,પૈંડા ઝાઝી મીઠાઈઓ રસ ભાગણી લાવશે, થાળી મનહર સજાવી જસ લાગણી લાવશે. લેશ નાનેરા સ્મિતનો પલકો મને બહું લાગશે, કોમળ આંગળીઓ ફરશે માથે વ્હાલું બહું લાગશે. કર્યા દોરા ધાગા ઝાઝા સંકટો સાચેન ભાગશે, મધુર પ્રીથી મનમાં આત્મીયતા જાગશે. ભાઈઓ બહેનના ગુણો ગાતા કેટલાં આંસુ પાડશે, ખુશીઓની આ કયારીઓમા એતો કાયમ લાડશે. ~નમન પંડયા ( આશુતોષ )??
https://youtu.be/V_5nyU75u3I પરમ પૂજય મોરારી બાપુ સામે રજૂ કરેલી કવિતાનો સંપુર્ણ વીડીયો..???? તારીખ:- ૧૧-૦૮-૨૦૧૯ ( ચીત્રકુટ ધામ, તલગાજરડા ?? #moraribapu #poet #gujrati #સુવિચાર #Thoughts #sahitya #duha #chand
ઈ આંખ કેરી કુંડીના તળીયેથી ઉગરી ને મલકાણુ જાણતા અજાણતા, ઝુલ્ફોની ભુલમણી ગલીઓની ગોહરમા ખોવાણુ જાણતા અજાણતા.
સહેજ કડવું લાગશે કારણકે નરુ સત્ય છે...? #માતૃભારતી #ગુજરાતી #poetry #gazal
https://youtu.be/uH7kv3FYNSI "> https://youtu.be/uH7kv3FYNSI https://youtu.be/uH7kv3FYNSI "> https://youtu.be/uH7kv3FYNSI HAPPY MAHASHIVRATRI...MUST WATCH & SHARE THIS VIDEO...? OPEN THIS LINK & DON'T MISS SUBSCRIBE..????????? વેદના મારાં મનની તું સમજજે હૈ ત્રિલોક નાં નાથ...? મહાદેવ હર ?
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser