Quotes by Nakum Jayesh in Bitesapp read free

Nakum Jayesh

Nakum Jayesh

@nakumjayesh5711


એક વૃક્ષ એ પિતા સમાન હોય
કયારેક વૃક્ષ ના ફળ અને ફૂલ ને એવું લાગે
આ વૃક્ષ આપણે કઈ નહીં આપી શકે
ત્યારે આ ફળ અને ફૂલ વૃક્ષ ના છાયા નો કોઈ અનુભવ થતો નથી
જયારે વૃક્ષના છાયા માંથી જાય છે
એ ફળ અને ફૂલ પોતાનું બધું ગુમાવી દયે છે
એવું જ પાપા ના છાયા ની આપણે જિંદગી માં સતત જરૂર પડે છે.

Happy Father Day

Read More

બાળપણ
નાના હોય તયારે વહેલા મોટા થવું હોય
મોટા થાય પછી બસ બાળપણ યાદ આવે.

આજે સુંદર લાગી , કાલે ના પણ લાગી
દિલ થી સુંદર રહી , જિંદગી ભર સુંદર લાગે.

जब मैं हार जाऊं
तब मुझे बाहर से गुस्सा होगा
और अंदर से में खुश होगा

अब जो दिखरहा है

वहीं सच मेरा है

નસે નસ માં ને શ્વાસે શ્વાસ માં
બસ તું અને તું જ યાદ છે ....

.......મારી ડાયરી

મારે તમને ઓળખવા હતા
ને તમારે મને ઓળખીયા વગર
જવું હતું એમ તો કેમ ચાલે .

પ્રશ્ન એક એમ હતો કે ,
હું કેવી લાગુ છું?
જવાબ એવો હતો કે
" કહેવામાં એક બુક ભરાય
જાય એવી લાગે છે."

પ્રશ્ન બીજો એમ હતો કે ,
મારા માં શું ઘટે છે?
જવાબ એવો હતો કે
" એમાં એક ( . ) ટપકું
કહી ના શકું એ પણ
વધારે લાગે છે. "

Read More

હંમેશા અધૂરું જાણવાથી
લોકો આપને એક અલગ
નજર થી નિહાળી રહ્યા હોય
એક વાર સમય કાઢી ને
પૂરું જાણી પણ શકાય.

પ્રેમ કરાવે ગુલામી
ગુલામી કરાવે પ્રેમ

આ બે વાક્ય સમજાય
એ પછી પ્રેમ કરાય.

Jayesh nakum

જેનું મન થી નામ લઈ લ્યો
તમારા દુઃખ દૂર થઈ જાય
એ દેવો ના દેવ મહાદેવ

Happy Mahashivratri