The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ક્યારેક અંદરથી ખાલી થઈ જવું પણ આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. પછી એ મંદિર ની અંદર એ દિવ્ય આંખો ની સામે, ડાયરી માં લખી ને, ક્યારેક ડાયરી ના પાના ફાડી ને, ક્યારેક એકલતામાં રડી લેવાથી, ક્યારેક કોઈક ની સામે સાચું સ્વીકારી ને, ક્યારેક “માં” ના ખોળા માં માથું મુકીને, 🌸
સુખ એક આંતરિક અનુભુતિ છે. પોતાને પોતાની જાત માં વિશ્વાસ હશે તો જ સુખી થઈ શકાશે.
Indeed 🌸
ચલાવી લીધેલી ભુલ ને મારી કમજોરી ના સમજતા.. સંબંધ ને મહત્વ આપવાની મે શાણપણ બતાવી છે.. લાચાર નથી હું પણ , હા મારી સમજદારી નું માન રાખું છું. જ્યારે બધું જ આરપાર દેખાતું હોય. છતા આંખ આડા કાન રાખું છું કશું જ અઘરું નથી લાગતું , પણ હા ..અધૂરું જરુર લાગે છે.
સિતારો કો આંખો મે મહેફુઝ રખના બહોત દેર તક રાત હી રાત હોગી, મુસાફિર હો તુમ ભી .. મુસાફિર હું મેં ભી, કહી કિસી મોડ પર ફીર મુલાકાત હોગી!…..
મિત્રતા એક એવી હૂંફ છે જે આપણને એકલતામાંય સાથ આપે, દુઃખી હોઈએ ત્યારે સુખ નો અનુભવ કરાવે અને જ્યારે માનસિક રીતે ત્રસ્ત હોઈએ ત્યારે જીવન જીવવા માટે નો સહારો આપે.
મને મારો સાથ બહુ ગમે છે. મને ખબર છે લોકો મારી સામે કંઈક અને મારી પીઠ પાછળ કંઈક છે . છતા હું મારી સમજણ થી સમજી જવું છું … તે વખતે મને મારો એ સાથ બહુ ગમે છે. ઘણી વખત વિચારું છું કે નથી સમજતા એવા દંભી લોકો સાથે કોઈ સંબંધ જ નથી રાખવો.. પણ પછી હું ખરા હદય થી એવા લોકો ની વચ્ચે રહી ને હું મારો સાથ માણું ત્યારે મને એ સાથ બહુ ગમે છે. મને ખબર છે મારી સામે જુઠ્ઠું સાબિત થઈ રહ્યું છે. પણ જો એ વ્યક્તિ સાચી છે તો એને એક અવસર ફરી આપી ને હું મારો ભરોસો રાખું છું. ત્યારે મને મળતી આંતરિક પ્રેરણા નો સાથ મને બહુ ગમે છે. મને મારો સાથ બહુ ગમે છે.💗
લોકો કહે છે જીવનસાથી એવો હોવો જોઈએ જે તમને ખુશ રાખે પણ મને લાગે છે. ખુશ રહેવું એ પોતાની જરુરીયાત છે જીવનસાથી તો એવો હોવો જોઈયે જેને તમારા સાથ થી સુખ મળે જેની સાથે દરેક ક્ષણ સુખઃદ લાગે જયાં કોઈ ભાવાર્થ ની જરુર નથી
કયાં આપણું ધાર્યું કંઈ થાય છે.? જિંદગી અતીતનાં ટુકડામાં જિવાય છે. હોવાનો ને ખોવાનો અહેસાસ છે ફક્ત , આશ-નિરાશની વચ્ચે સમય પિસાય છે.
તારી સાથે વિતાવેલી આ ખુશનુમાં સવાર,, જેની તાજગી મને આખો દિવસ તરોતાજા રાખે છે 👀🍀🦋
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser