Quotes by Hu ane mari vato in Bitesapp read free

Hu ane mari vato

Hu ane mari vato

@naimishdudhatra4293


એકવાર એક કંપનીના બોસે?‍♂ જેંતી?? નું ઇન્ટરવ્યુ લીધુ.

બોસ:
ચાલો મને તમારી અંગ્રેજી ચેક કરવા દો. ચાલો વિરુદ્ધાર્થી શબ્દો જણાવો.

બોસ: Good
જેંતી: Bad

બોસ: Come
જેંતી: Go

બોસ: Ugly?
જેંતી: પિછલી

બોસ: પિછલી?
જેંતી: Ugly?

બોસ: Shut up!
જેંતી: Keep talking.

બોસ: Now stop all this.
જેંતી: Then carry on all that.

બોસ: ચુપ થઇ જા, ચુપ થઇ જા, ચુપ થઇ જા...
જેંતી: બોલતો જા, બોલતો જા, બોલતો જા...

બોસ: અરે યાર
જેંતી: અરે દુશ્મન

બોસ: Get out.
જેંતી: Come in.

બોસ: My god.
જેંતી: Your devil.

બોસ: Shhhhhhhhhhh...
જેંતી: Hurrrerrrreeeee...

બોસ: મારા બાપ ચુપ થઇ જા.
જેંતી: તારો બેટો બોલતો રહે.

બોસ: You are rejected!

જેંતી: I am selected!

બોસ: પ્રભું તમારા ચરણ ક્યાં છે?
જેંતી: વત્સ મારું માથું અહી છે.

બોસ: બાપ રે, આ કોણ પાગલ છે.
જેંતી: માં રે, આ કોણ બુદ્ધિમાન નથી.

બોસ: સાલા, ઉઠાવીને પટકી દઈશ.
જેંતી: જીજા, પટકીને ઉઠાવી દઈશ.

પછી બોસે જેંતી ને થપ્પડ? મારી,
જેંતી એ સામે બે ??ઠોકી દીધી.

બોસે બીજી ચાર મારી,
????????
જેન્તી એ બોસને મારી મારી ને કોમા માં પહોચાડી દીધો.
????????????????

પછી જેંતી મનમાં બોલ્યો:
"કાલે સાહેબ હોશમાં આવે એટલે રીઝલ્ટ પૂછું, આમતો મેં બધા જવાબ સંતોષકારક જ આપ્યા છે"...!
??????

Read More

સીધી વાતમાં પણ આડી વાત શોધતો થઈ ગયો,
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

દરેક ચીજ
દેખાય છે પીળી,
તને કમળો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

અડધો ગ્લાસ છે ભરેલો પાણીનો,
છતાં કહે છે ખાલી થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

રાતને દિવસ
ને દિવસને રાત,
કહેતો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

સમયની સાથે નથી ચાલતો,
તું બુઢ્ઢો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

એ જ જૂની વાતો,
ને એ જ જૂના કિસ્સાઓ,
કહેતો થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

વિચાર તો કર,
દુનિયા બદલાઈ રહી છે,
છતાં તું ક્યા રહી ગયો..
નક્કી તું' ગુજરાત સમાચાર' થઈ ગયો..!

અમે તને ખૂબ ચાહ્યો,
છતાં અમને ઠોકર મારતો થઈ ગયો..
નક્કી તું' ગુજરાત સમાચાર' થઈ ગયો..!

બધાનો આંધળો વિરોધ,
જો તો કેટલો તું સૂકાઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

સોનિયા-કેજરી-નીતીશ-લાલુની,
ચમચાગીરી કરતો થઈ ગયો..
નક્કી તું ઉર્વીશ કોઠારી થઈ ગયો..!

શાહરુખની ભાટાઈ,
અક્ષયનો વિરોધી થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

હિન્દુઓને વાનર સેના,
અને ઇસ્લામનો તરફદાર થઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

બીજાનું તો એક વાકું,
તારાં તો અઢાર વાંકા થઈ ગયા..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

ભાસ્કર-નવગુજરાત,, સમય,
બધે જ તારો ચેપ ફેલાઈ ગયો..
નક્કી તું 'ગુજરાત સમાચાર' થઈ ગયો..!

????

*ગુજરાત સમાચાર બહિષ્કાર અભિયાન*

Read More

જીવન ક્યારેક પોતાના માટે પણ જીવજો કેમ કે સંપત્તિનું શું છે...!!! સંતાન સંસ્કારી અને સાચું થશે તો તો એને પણ તમારી સંપત્તિ ની જરુર નહી પડે, પણ જો કુસંસ્કારી અને ખોટું થશેે તો તમારી સંપત્તિ પણ નહિ રેવા દે, તો શાં માટે સંતાનનાં ટેન્શન માં વર્તમાન જતો કરી...!!!

Read More

1.રામ ને હરાવવા રાવણે પોતાની બહેન શુરપંખા મોકલી.
2. કંસે કૃષ્ણને મારી નાખવા માટે તેમની બહેન પુતની ને મોકલ્યા.
3. હિરણ્યકશીપુએ પ્રહલાદને મારી નાખવા માટે તેમની બહેન હોલિકાને મોકલી.
4. રાહુલ ગાંધીએ મોદીને હરાવવા માટે તેમની બહેન પ્રિયંકાને મોકલી.

#_ઇતિહાસ પુનરાવર્તન...???

Read More