The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લાંબી વાત-ચીત નો કોઈ જ મોહ નથી મને. મને તમારુ હમ્મ્મ્મ પણ બહુ મીઠુ લાગે છે....
સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે, દિલ તો આપણા બંનેનું સરખું રોયું છે !!
જગત શું જાણે મીરા એ શું ખોયુ હશે, . છાના ખૂણે કદાચ કાના નું હદય પણ રોયું હશે...
જોઇને બિડાઈ ગયું તે નયન હતું .. સાંભળીને હ્રદયસ્થ થયું તે કથન હતું ..!! સ્પર્શીને અનુભવાઈ ગયું તે કવન હતું .. તારું જીવનમાં હોવું તે પાવન હતું ..!! યાદો નું જીવનમાં ઉપવન હતું .. પ્રેમ નું તારા એમાં એક સુમન હતું ..!! વ્યવહારિક દુનિયામાં આગમન હતું .., સગપણ તારી સાથે નું ગમન હતું ..!! અદ્દભૂત તારી સાથેનું મિલન હતું ..,
હજી પણ યાદ છે મને એ નવરાત્રી રાતો... જ્યારે તું પેલા સ્ટેજ ની બાજુ માં ઉભી રહીને મારા રમવા આવવા ની રાહ જોતી હતી.
સંતાવવું છે મારે એમના હ્રદયના ખુણામાં , , , , કોઈ તો કહો એમને એક_બે_ત્રણ ગણે
ગીત બનુ તારા હોઠો નું......!!! ગણગણાવી લે તૂ મને......!!! આંસુ બનુ તારી આંખો નું......!!! વહાવી લે તૂ મને......!!!
તારી આખ નો એ ઇશારો માત્ર કાફી હતો... મારો તો વઁષો થી તારો જ થવાનો ઇરાદો હતો
ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે, તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે…!!!
જયારે તારી આંખો માં જોયું મને એક ઉખાણું મળ્યું તરતા તો આવડતું હતું પણ ડૂબવાનું એક ઠેકાણું મળ્યું...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser