Quotes by Mustafa Moosa in Bitesapp read free

Mustafa Moosa

Mustafa Moosa Matrubharti Verified

@mustafasbwlgmail.com2241
(156)

સમય સાચવ્વો એજ મોટી વાત છે
બાકી સમય કોઈ ની માટે રોકાતો નથી.
- Mustafa Moosa

ધેયૅ હોય તો ધાર્યું પરિણામ આપે છે

-Mustafa Moosa

થોડા સમય મા એક અનોખી ધારાવાહિક આવી રહી છે જેમાં પ્રેમ વાસના ચક્રવ્યૂહ અને રોમાંચિક ભરી રચના " ભેદ " ને વાચક મિત્રોને જરૂર પસંદ પડશે એવી ઈચ્છા છે

-Mustafa Moosa

Read More

પંખ લાગ્યા પંખી ને ઉડવાની હોડીમાં
ભાન ભુલ્યુ પોતાની હોડીમાં
જે રીતે કહેવાય છે ધનવાન નો
છોકરો રમે સોના ના ગુધરે
તેજ ને ન કરેલી મહેનત નું મલે જો ધન
પછી કોઈ ને તે ન ગાથે જયાં સુધી
પુરૂ ન થાય તે ધન
ભાન ભૂલી ને કરે તેને વેડફી ને
ને પાછો કહે હું ધનવાન?
સહેજ તા ત્યજી ને કરે કામ
નહના મોટા નો છોડી ને ખયાલ
તે ભાન ભૂલી ને પોતાની હોડીમાં
પછડાય પછી શું કામ નો પસ્તાયાચાપ?

Read More

પોતામાં જ સંતોષી હોવું આજના સમયમાં ખુબ જ જરૂરી છે ,

-મુસ્તફા મુસા

અરીસા મા પોતાની પર્સનાલીટી જોનાર અસલ જિંદગીમાં કેવો છે તે પોતેજ જાણતો હોય છે!!

-Mustafa moosa

પોતાના પર જ જો અવિશ્વાસ હસે તો કોઈ પણ કામ થઈ જ ન શકે.

-Mustafa moosa

تنطبق قاعدة الأخلاق أيضًا على الغنوصيين. لأننا بحاجة إلى نوعين من الناس في المجتمع ، فإذا علمنا أنه لا أدري ، فهو لا يؤمن بالله ، ولكن السبب في أن الثروة هي السعادة هي سياسة لأن تأثير السياسة هو نفسه بالنسبة للعالمي والملحد. - إن لم يمشي فلن تقع عليه نعمة الله وهو بائس.

નીતિ નો નિયમ નાસ્ટીક ને પણ લાગુ પડે છે. કારણ કે આપણે સમાજમાં બે પ્રકારના માણસો જોઈએ છે જો આપણે એમ ખબર હોય કે તે નાસ્ટીક છે ઈશ્વર મા માનતો નથી તો પણ સંપત્તિ શુખ હોય છે તેનું કારણ નીતિ છે કારણ કે નીતિનો પ્રભાવ આસ્ટીક ને નાસ્ટીક નો એકજ છે કોઈ ઈશ્ર્વરમાં ખુબ જ વિસવાશ રાખે ને નીતિ થી ના ચાલેતો તેના પર ઈશ્વર ની કૃપા નથી થતી ને તે દુખીજ હોય છે નાસ્ટીક કે આસ્ટીક કરતાં નીતિ ઉપરી છે.

Read More

જીવનમાં અડધૂ દુઃખ ખોટા લોકો પર અપેક્ષા રાખવાથી થાય છે,
અને બાકીનું દુઃખ સાચા લોકો પર શંકા કરવાથી થાય છે.
કાચ નબળો જરૂર છે પરંતુ સત્ય બતાવવા ક્યારેય ગભરાતો નથી.

-Mustafa moosa

Read More

જ્યાં સુધી તમે કિનારે નજર રાખવાની હિંમત ન કરો ત્યાં સુધી તમે સમુદ્રને પાર કરી શકતા નથી