Quotes by H.H.Gohil in Bitesapp read free

H.H.Gohil

H.H.Gohil

@mr.gohil4068


સાચા રસ્તે ચાલવાનો લાભ એ મળ્યો
આખા રસ્તે ક્યાંય ભીડ જોવા ન મળી


-H.H.Gohil

બીત ગયા જો સાલ ઉસકો ભૂલ જાયે,
ઈસ નયે સાલ કો ગલે લગાય
કરતે હૈ દુઆ હમ રબ સે સર જુકાકે,
ઈસ સાલ કે સારે સપને પુરે હો આપકે
નયા સાલ આપ સબ કો મુબારક!!!

-H.H.Gohil

Read More

#સલામ છે એ માત-પિતાને જે પોતે દુઃખ વેઠીને
પોતાની સંતાનને સુખના સાગરમાં તરાવે છે.

#સલામ છે દેશના વીર જવાનોને જે
અડીખમ સરહદ પર તૈનાત છે.

#સલામ છે ડોક્ટર્સ અને નર્સ ને જે
કોરોના જેવી મહામારી સામે લડે છે.

#સલામ

Hitesh Gohil

Read More

SORRY થી કઈ નથી જતું સાહેબ...
અમુક વાતો દિલ પર વાગી જાય ને તો તેને ભૂલવી #મુશ્કેલ થઈ જાય છે.

Hitesh Gohil

કોરોના વાયરસ પર મજાક પડી ભારે,
#મુશ્કેલીમાં મુકાયું જગ આખું સારું.

Hitesh Gohil

આજ નો માનવી કઈ પરિસ્થિતિમાં જીવે છે?
સુવે ત્યારે
"સમાધિ'' માં
અને
ઉઠે ત્યારે
"ઉપાધિ'' માં

Hitesh Gohil

આ વાત છે બે સાચા મિત્રો ની .....
બંને ખુબજ સારા મિત્રો હતા. હંમેશા એક બીજા ને પોતાની વાત કહ્યા કરતા. હસી મજાક કરતા રહેતા. પરંતુ એક દિવસ કોઈક વાત ને લઈને બંને મિત્રો વચ્ચે અનબન થઈ ગઈ અને બંને મિત્રો ની વાત ચીત બંધ થઈ ગઈ. તેનાથી એક મિત્ર ને ખુબજ ખોટું લાગ્યું. કે મારી પાસે એક જ એવો સાચો મિત્ર હતો અને એ પણ ચાલ્યો ગયો. તેણે હિંમત રાખી અને તે મિત્ર પાસે ગયો અને ખુબજ સરસ વાત કરી.....
એ મારા મિત્ર આજે આપણે જીવીત છીએ કાલે ગુજરી જઈશું, કોણ જાણે છે આપણે ક્યારે જુદા પડી જઈશું.
રીસાઈશ ના મારી નાની નાની વાત(મજાક) થી આજ એ સમય છે જે આપણને હંમેશા યાદ આવશે.....
#વાર્તા

Hitesh Gohil

Read More

पैर को लगने वाली चोट संभल कर चलना सिखाती है और मन को लगने वाली चोट समझदारी से जीना सिखाती है।


Hitesh Gohil

બગડેલા કેશ ને જો સુધારે તેને કહેવાય "વકીલ''
પણ
કેશ ને બગડવા જ ના દે તેને કહેવાય"વડિલ''

Hitesh Gohil

આ જગતમાં સંઘરવું હોય તો એવા ત્રણ છોડ સંઘરજો જે ક્યારેય કરમાય નહિ
"પ્રેમ''
"લાગણી''
"વિશ્વાસ''



Harsan Gohil