Quotes by મોહિત દડગા in Bitesapp read free

મોહિત દડગા

મોહિત દડગા

@mohitbdadga1610gmailcom5035


પ્રતિક્ષા એ શુદ્ધ પ્રેમની નિશાની છે..

શોખ છે અગર જો નજારો નિરખવાનો તો નજર પેદા કર..

ચાલ ને હું અને તું એક કિરદાર બની જઇએ..
પછી લેખક ભલે ને કોઈ પણ હોય, પણ એક કહાની બની જઇએ..

લોકો પ્રેમમાં પ્રતિજ્ઞા લે છે..
પણ સાચું કહું પ્રેમમાં તો
પરિક્ષા ને પ્રતિક્ષા જ હોય..

આજે જીંદગીએ બહુ સરસ સવાલ કર્યો..
તું બધાનો થઈ ગ્યો..
હવે તારા કોણ છે તે શોધી લઈશ ને ?..

આજે નિવૃત્ત થયેલા તમામ સૈનિકો ને અભિનંદન
🚫 PUB G Ban

એમની વાતો ને આપણે યાદો સમજી બેઠા,
ને એ વાતો ને પણ ટાઈમ પાસ સમજી બેઠા..

छोटी सी कलम से छोटी कहानियां लिखता हूं,
चाहे खुशी हो या गम बस अपने ही किरदार में डुबा रहता हूं।

ना किसी से कोई दुश्मनी और ना ही किसी से कोई उम्मीद,
बस अपने रंगमंच पर आज़ाद रहता हूं।

न किसी को खोने का गम और ना ही किसी के पीछे पड़ने की आदत, बस अपने अंदाज में मस्त रहता हूं।

छोटी सी कलम से छोटी कहानियां लिखता हूं,
चाहे खुशी हो या गम बस अपने ही किरदार में डुबा रहता हूं।

- मोहित दडगा

Read More

જેમને શબ્દોની જ કિંમત નથી એને શબ્દોના અર્થ ક્યાંથી સમજાશે!

જેમની સાથે
જીવવાનું વ્યસન થઈ જાય
એ પ્રેમ...