The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#face
સ્વતંત્રતા એટલે તમને તમે જે છો એ બનવાથી રોકે એવા તમામ પ્રકારના પ્રભાવોથી આઝાદી #freedom
મનોબળ જેનું હોય દૃઢ નથી નડતા એને કોઈ ગ્રહ નથી ઈચ્છતા એ સમસ્યાને ટાળવા માંગતા એ શક્તિ સમસ્યાને પહોંચી વળવા -મોહિની અટોદરિયા
વચન એક અણકહ્યું,ના તારું ના મારું મારા શ્વાસે શ્વાસે તું,તારા કણે કણ માં હું -મોહિની અટોદરિયા
અવિનાશે ઉભા થઈને બારીનો પારદર્શક કાચ સાફ કર્યો,ત્યારે તેની પત્ની આસ્થાની કાયમી ફરિયાદનો કાયમ માટે અંત આવી ગયો કે ‘સામેવાળાની ગેલેરીમાં સુકવેલા કપડાં બરાબર ધોવાતા જ નથી,જોને અહીંયાં ડાઇનિંગ ટેબલ પર બેઠાં બેઠાં દેખાય છે.’ -મોહિની અટોદરિયા
વ્યસ્ત રાખો પોતાની જાતને રચનાત્મક કાર્યોમાં સમય ના મળે બાધા બનવાનો બીજાના કાર્યોમાં - મોહિની અટોદરિયા
સામાન્ય રીતે બનતી ઘટના,બાબત,વસ્તુ અને વિચારથી આપણે એવા ટેવાઈ ગયા છીએ,કે કોઈ પણ નવો વિચાર,ઘટના,બાબત અને નવી વસ્તુ આપણે પચાવી જ નથી શકતા ✍️Mohini Atodariya
win over your fears #mythoughts #vicharonipankho
દશા બદલવા માટે દિશા બદલવાની જરૂર છે, વિચારોની
નથી કોઈ સુખની ચોક્ક્સ વ્યાખ્યા, જેમ બદલાય દેશ અને બદલાય ભાષા એમ વ્યક્તિથી વ્યક્તિ અલગ એની પરિભાષા, ઘણા છે સુખી નામના મેળવી તો કોઈ આરોગ્ય માંગતું વળી, કોઈને મન સંતોષ એજ સુખ તો વળી કોઈને હજુ મેળવવાની ભૂખ, કોઈને ચાર દીવાલમાં મળી ખુશી તો કોઈ ખુશ પ્રકૃતિને ખોળે વળી, મહેલમાં છવાયેલી રહે ઉદાસીનતા તો વળી ઝૂંપડીમાં જોયા ચહેરા હસતા, કોઈ નાની નાની પળમાં થતુ ખુશ તો કોઈ મોટી ખુશીમાં પણ ઉદાસ, રહીયે ખુશ નાની નાની પળોને માણી કર્યા વગર એકબીજા સાથે સરખામણી, આમ અલગ અલગ એની વ્યાખ્યા નથી કોઈ સુખની ચોક્કસ વ્યાખ્યા. ✍️ મોહિની
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser