The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#Forget આ રસ્તાઓની બને તરફ ખીલેલાં અને નીચે પથરાયેલ ફૂલો કુદરતી સુંદરતા એ પુરવાર કરી આપ્યું કે લોકડોઉનના કારણે જ અમને અમારી સુંદરતા ભૂલાયેલી હતી તે ફરી મળી...-અભિમન્યુ
जीवन मध्यें तुम्ही सन्मान(आदर) भेटायला साठी पुर्ण जीवन कमी पडतो। पण तुमी कोणत्याही सन्मान घ्या तर तुमाला सन्मान घ्या तो तुमाला पण सन्मान(आदर) सापडेल। #આદર
#ઉદય જ્યારે સમય આંખ માં પાણી લાવી દે ને સાહેબ... ત્યારે સમજી જવાનું કે ચોખ્ખા થવાનો સમયનો ઉદય થઈ ગયો છે...
ઉદય થયો તમારો અમારા જીવનમાં અને જીવન સુંદર બની ગયું. -અભિમન્યુ
#ઉદય ઉદય એટલે અગ્નિ ને તણખલા રૂપે જ હોઈ છે.પરંતુ વાયુ રૂપે સાથ થી સંપૂર્ણ અગ્નિ બને છે.એમ જીવન માં ઉદય સ્વરૂપે મોકો મળે છે એને વાયુ રૂપી સમય અને સમજ જીવનને ઉદય તરફ લઈ જાય છે.
જીવનમાં થયેલ કમાણી વપરાશ કરતા પૂર્ણ થઈ જાય.પરતું પુસ્તક દ્વારા વાંચન થી મળેલ જ્ઞાન વાપરતા વધે છે. -અભિમન્યુ
प्यार की पहली बारिश चलो कही खो जाए हम्म। -हिम
पहली बारिस का अहेसास गर्मियों से सूखी जमी को बारिस गिरती है तो जो मेहक निकलती है।वो जैसे जीवन मे सुख के बाद दुख की अनुभूति है । -हिम
જીવનનાં પાસા ભલે ઉલટા પડે, શ્વાસ ભરી જીવન જીવવું પડે. જીવનને રમત સમજી રમી લેવી પડે, જીત નહીં ખેલદિલીથી હાર પણ ખમવી પડે. If the aspects of life are reversed, Life has to be filled with breath. Life has to be understood by playing the game, If you do not win the game then you will have to lose. -
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser