The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જવાબદારી, પૂર્વગ્રહ, સમાજ, લાગણી જેવા અનેક બંધનો ન નડે તો દુનિયામાં ઘણું બધું સહેલું જ હોય છે. #સહેલું
રુદનને હાસ્યની મિશ્રિત કલાકારીને જોઉં છું, હું જોઉં છું અરીસામાં બહુ ધારીને જોઉં છું. -મિલન કુમાર
આપણે ઊભા છીએ નફરતથી ખીચોખીચ ભરાયેલા જ્વાળામુખીના મુખ ઉપર, જેની અંદર વસે છે, હિંસાની ધધગતી આગ ફૂંકતા અસંખ્ય વિકરાળ વિકૃત મનુષ્યો , મનુષ્યો જ? લાચારોનું લોહી ચૂસીને દિનપ્રતિદિન વિસ્તરતી કાયાના એ આદમખોરો,ને એમની અંધારી આલમનો , રોજેરોજ વધતો જતો વ્યાપ. અકળાવી મૂકનારો આડંબરોનો ઉકળાટ, માસૂમોની કિકિયારીઓ અને વળી કેટલાક ફફળાટથી લપાઈને બેઠેલા ડૂમા.પડું પડું કરીને અટકી ગયેલા,ને આંખોમાં જ સૂકાઈ ગયેલા,અનાથ આંસુઓ,ને વેદનાથી વ્યાકુળ દિવાલો. મેઘ પણ જ્યાં વરસીને વિકરાળ વરાળ બની જાય છે, એવા રણ પ્રદેશે ,તું કહે છે એક આશય લઈને કે 'ઝાડ રોપીએ. ? ' હું એટલે જ તને ચાહું છું.! -મિલન
હોય જો હિંમત તો દિલ દેજે મને, પાછીપાની પ્રેમમાં નહિં પરવળે.! #હિંમત
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser