Quotes by Mihir Desai in Bitesapp read free

Mihir Desai

Mihir Desai

@mike1234


પ્રેમ અને આંખો સંબંધ કઈક અનેરો છે
જ્યારે પ્રેમ થાય ત્યારે એને જોવા એજ તરસે
અને જ્યારે તૂટે ત્યારે એને જ ન જોવા
આંખમીચોલું રમે🙂

Read More

પાસે તમારી આવી ન શક્યા
તમને અમે બોલાવી ના શક્યા
અને
અંતર પ્રેમ નું અમે કાપી ના શક્યા

વાંક જ આ બધો આંખો નો છે
પહેલા જોશે
પછી આંખમીચોલી રમશે
પછી નયન થી નયન મળશે
પછી એજ નયન માં ખોવાઈ જઈશું
અને આખરે એજ નયન થી આંશુ રૂપે વહી જઈશું

Read More

પ્રેમ ના કર
મુજ ને ભરપુર પ્રેમ ના આપ્યા
કર❣️
કદાચ મારા થી તું હંમેશા માટે દૂર થઈ જઈશ તો??😢

મુજ સંગ લાગણી સભર શણ ના વિતાવ્યાં કર
કદાચ મારા થી તું હંમેશા માટે વિખૂટો પડી જઈશ તો???😟

તું નારાજ હોઉ તો મનાવી લવું છે પણ એમ ના મનાવ્યાં કર
કદાચ હું નારાજ હોઉં ને તું સાથે ના હોય તો??🤔

એકમેક ને પામવા ની તું ઇચ્છા ના કર્યા કર
કદાચ કાલે તું મારા હાથ ની રેખાઓ માં ના હોઇશ તો??🧐❣️❣️

Read More

મેં એક વાર પુછ્યું હકીકત ને "સપના" શું હોય છૅ?
એ "પરિચિત"
બંધ આંખો માં જે આપણા હોય છૅ

ખુલી આંખો માં એજ સપના હોય છે

Read More

હોઠ કદાચ જૂઠું બોલી લેશે 👄
પણ
નયનો નઇ બોલી શકે👁️

ભૂલ