Quotes by Gujrat police in Bitesapp read free

Gujrat police

Gujrat police

@meranikiran134743


રાહ જોવી એ શું? એને પૂછો કે જે નથી આવવાના એની રાહ જોઈ ને ના દિલ મા કે ના ઘર ના દરવાજે કોઈ ને આવવા દે

પ્રેમ દિલ કરે વિચારો મન કરિયા કરે
વાત હોઠ કરે સાંભળવી કાનને ગમે
આવવાની વાત તમે કરો અમેને તો આવવાની રાહ જોયા કરાવી ગમે.. ..

Read More

મદદમા આવી શકે તેવા નંબર

5-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી
હોય તો
ટ્રાફિક પોલીસનો નંબર -: 1095

6-> એન્ટી કરપ્શન અંગે
ફરિયાદનો નંબર 180023344444
એનો બીજો નંબર વોટસએપ -:
9586800870
(આંમા શક્ય હોયતો ઓડિયૉ , વિડીઓ
કે ફોટો મોકલવો )

7-> આપઘાત ના વિચારો આવતા હોય તો
તેમ આપઘાત કરશો નહી તે માટે
1096 નંબર ઉપર ફોન કરો.

8-> મહિલા હેરાન થતી હોય તો
નંબર -: 1019

9-> વરિષ્ઠ નાગરિકો અને
બાળકો અંગે મદદની જરૂરિયાત માટે
નંબર 1090

10-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ
થાય તો નંબર - 9969777888

11-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ
હોય પરંતુ આપણે આપણી ઓળખ
પોલીસ ને આપવી ન હોય તો આ
નંબર : 7738133144 અને
7738144144 ઉપર
પોલીસને એસએમએસ કરો,
પોલીસ સંભાળી લેશે.

12-> સાઈબર ગુના માટે નંબર -:
9820810007

13 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ
સામાન ખોવાય તો
નંબર જોડો -: 9833331111

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટસમયે કામ આવી જાય.

Read More

રાહ જોઈ થાકી મારી આખ, ન તમે આવિયા કે ન તમારા કોઈ સમાચાર...
દરેક જગ્યાએ ગોતીયા તમને પણ જવા વારા કયારે પાછા આવે?
કહુ મારા દુઃખ કોને વાત, દરેક પોતાના દુઃખ ને વગોવે છે અહીં
સમયે ન સમજાય તમને મારી હાલત તો શુ........
પ્રેમ ની લાગણી નો શુ વાંક?
લખું મારા દુઃખદ દિવસો ની કહાની પણ તમને લાગે મહાભારત ની કહાની
....

Read More

😪 હું માંગુ કે તમે માંગો માફી, પણ હવે સબન્ધ પેલા જેવો નઈ થાય...
કહેવાય કે, દૂધ મા છાશ નુ ટીપું પડી જવાથી દૂધ, દૂધ ન રે, એજ રીતે સબન્ધ માં શંકા કરવાથી સબન્ધ એ ને એજ ન રે.... 😪
#માફી

Read More

યુદ્ધ અને પ્રેમમાં બધુજ ચાલે પણ, જેને માટે આપણે કરી એને આપણે ચાલી???
#યુદ્ધ

આપણા ક્રોધ પર વિજય મેળવી ને સબંધ સાચવા જોઈ...
#વિજય

ગુપ્તાતા ના પેટ મા પાપ હોય..
#ગુપ્ત

આ સમય અને હું બંને.....
#અપશુકનિયાળ