The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઝીંદગી... શું છે તું, કેમ છે તું? કંઈ કેટલાય પ્રશ્નોને અધૂરાં સંવાદો. કંઈ કેટલાય પોતીકાં ની પીડા ને પારકાં નો પ્રેમ. આમ જ પાણીની જેમ વહી જતી તું ને એમાં બસ આમ જ ખોવાઈ ગયેલી હું. -Megha Shah
साथ में रह कर खुद को याद करने से अच्छा है अलग रहके उनको याद करे। #maturity -Megha Shah
તારું મારી આંખોની સામે નઈ પણ મારી આંખોમાં હોવું જરૂરી છે. -Megha Shah
જો તે કંઈ કહ્યું જ નથી તો મેં જે સાંભળ્યું એ શું હતું? જો તું આવ્યો જ નહોતો તો મેં જેને જોયો એ કોણ હતો? સાચે તું હતો? કે મારી સાથે અડધી રાતે પણ મૃગજળની ઘટના ઘટી ગઈ? -Megha Shah
ગોઠી ગયું છે હવે મને તારા વગર, તું નહીં આવે તોય ચાલશે. પણ મારા સપનાઓને હજુય આદત તો તારી જ છે, એટલે એમને તારા વગર જરાય નઈ ચાલે. -Megha Shah
જો આપણું વર્તન બીજાઓ ઉપર આધાર રાખે, તો આપણે સ્વાધીન કે પરાધીન? -Megha Shah
modernity should be related to thoughts not to attire.
રહેવાનું જ્યારે આ વાસ્તવિક જગત માં જ છે, તો પછી કોઈની પણ સામે ખોટો દેખાડો શા માટે?જેવા છે એવા જ રહીએ તો કેવું? #વાસ્તવિક
પોતાના નફાની ખુશી કરતા બીજાના નુકશાનની ચિંતા પહેલા થાય એજ ખરો સમાજસેવક.
Aren't we enough for ourselves?why we always seek appreciation from others? can't we love ourselves truly than others do?#wethehumanbeing
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser