Quotes by Meet Suvagiya in Bitesapp read free

Meet Suvagiya

Meet Suvagiya Matrubharti Verified

@meetsuvagiya
(60)





 

મળે ન મળે / ’આદિલ’ મન્સૂરી

 

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા ; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર , આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

Read More

પેલા લોકો જાદુગર પર પણ વિશ્વાસ કરતા હતા અને આજે હકીકત પર પણ શક કરે છે.

-Meet suvagiya

એકવીસ મિ સદી નો બસ એટલો જ પ્રભાવ છે,
કે પેલા લોકો જાદુગર પર પણ વિશ્વાસ કરતા અને આજે,
હકિકત પર પણ શંકા કરે છે.
#વિશ્વાસ

Read More

Get off the stage when your performance is over.

જન્મ ભોમ ના જતની જેન
હરદમ વહાલી વાત,
એ મેદાને મરનાર નું પછી નવખંડ રહેશે નામ....

क्या तुम बोलो गे भगत को?
क्या बोझ को दोगे जवाब?

बेह गया सैलाब सारा मिट गया इंकलाब ।


क्या देश भक्ति रह गयी आलोचना और नारो मे या बिक रही किलों के भाव अखबारॉ मै बाजारों मै।

अरे असफाकउला मे आयोध्याथी बाबरी बिस्मिल मै थी।

सरफरॉसी की तमन्ना तब लोगो के दिल मे थी ।

Read More

.

આંખો ની અંદર વસતા નગર મા કોઈ એક ચહેરો હરકત કરે છે,કહે છે કે જોને નદી પણ તો બંને કાંઠે જ વહે છે. ❤️

એક મિનિટ માટે ક્રોધ મા રહેતો માણસ 60 ક્ષણ ખુશી નિ ગુમાવે છે.