The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"વ્યક્તિ તરીકે કે નહિ પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહશે "
Word can say so little when someone cares so much. Mother,I'm wishing that these were a way to tell you the things that I'd so like to say How thankful I am and how very proud,too,to have a wonderful mother like you. #Thankful
જરા નજીક જઇ વાંચી લેવાની હોય છે દરેક આંખોમાં એકાદ કહાની હોય છે...
"જવાબ તો દરેક પ્રશ્નનો આપી શકાય એમ હતો,પણ જે સંબંધ જ ન સમજી શકે,એ શબ્દ શું સમજવાના!"
ઓએ પાગલ જો તને યાદ કરવાનું કોઈ મીટર હોતું તો સૌથી વધારે બિલ મારું જ આવતું . #પાગલ
सफलता हमारा परिचय दुनिया को करवाती है और असफलता हमें दुनिया का परिचय करवाती है ! #परिचय
કેટલીક મિત્રતા એવી હોય છે... કોઈ વાત પર મતભેદ થઇ જાય અથવા તો કોઈ વાત પર ઝઘડો થઇ જાય તો ફેસબુક ફ્રેન્ડ્સ લિસ્ટ માં અનફ્રૅન્ડ કરી દેવા માં આવે, વ્હોટ્સએપ માં બ્લોક કરી દેવા માં આવે, મોબાઈલ નંબર ડિલેટ કરી દેવા માં આવે... પણ એ લોકો ને આપડે દિલ માં થી નથી નીકાળી શકતા, કેમ કે દિલ માં થી કોઈ નીકાળવું આપણા હાથ ની વાત નથી.. #દિલ
અધૂરી એક કહાનીને પુરી જા ને તું... જિંદગીની છબી માં રંગ ભરી જા ને તું... લે આંખો પર હું હાથ મુકું છું.. અચાનક ક્યાંકથી આવી જાને તું... તારો સાથ છે... બસ એટલું જ ખાસ છે. બાકી દિલ થી કહું આ દિલ પણ પાસે નથી આવી જાને તું... #દિલ
સાથ એમજ નથી છુટતા જનાબ કંઇક આપણે હર્ટ થાય એવુ બોલી જૈયે છીયે, તો ક્યારેક સામેનુ પાત્ર દિલ તુટી જાય એવુ કરી બેસે છે.. #દિલ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser