The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
4_political parties_BJP&CONG.
પ્રેમી પંખીડા ઓ અહી તો સાંત રહો..ફેસબુક છેજ તમારી માટે..
ભાયુ મા ભાગ પાડી પછી ભાગીયા ગોતવા નિકળવું એના કરતા ભાયુને ફરી પાછા ભાગીયા બનાવી લેવામા આવે તો કુટુંબ સાથે સમાજ આપો આપ બળવાન બની જશે કેમ કે જ્યા સુધી સુરજ અકબંધ છે ત્યા સુધી તેની સામે નજર મીલાવવાની પણ કોઇની હિંમત નથી અને વ્યવ્હારના અમુક વાદળા આડા આવી જાય ત્યારે માંયકાંગલા પણ એની સામે તાકી રહેતા હોય છે માટેજ સંયુક્ત કુટુંબને નવા વર્ષમા ચરીતાર્થ કરી ફરી સબંધોનો ગુણાકાર કરી લઇએ.
પાણી પુરી મળે, ? ભેળ પુરી મળે, ? છોલે પુરી મળે, ? રસ પુરી મળે, ? શ્રીખંડ પુરી મળે, ? ખીર પુરી મળે, ? પણ... આ મોબાઇલ ને કારણે, ? *ઉંઘ પુરી* ન મળે.! ???....GOOD NIGHT
*ભેગા ભગવાન હોય તો અર્જુન થવુ સહેલુ છે,* *પણ સામે જગત નો નાથ હોય ત્યારે પણ* *કર્ણ બની મિત્ર માટે ઊભુ રહેવું અઘરૂ છે.*
*?Easy points?* _૨૦૧૮ વિશ્વ બિલિયર્ડ ચેમ્પયન ➡ *સૌરભ* કોઠારી _૧૮ મી એશિયન ગેમ્સ અને issf માં ગોલ્ડ➡ *સૌરભ ચોધરી* _મ્યાનમારના ભારત ના નવા રાજદૂત ➡ *સૌરભ કુમાર* _Pay TM કંપનીના નવા md and ceo➡સતિષ *કુમાર*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser