Quotes by Mayur Gajipara in Bitesapp read free

Mayur Gajipara

Mayur Gajipara

@mayurgajipara


સબઁધોનો સાર આજે બોધ બન્યો છે.
લાગણીઓ એ લખાણ કરી,
દિલે જંમ્પ મુક્યો છે.

કાયા મારા મન ની મેલી,
તનનો પણ સાથે વાન ઉજરડયો છે.

ભોળપણ માં ભેદનામય બની,
સહવાસ ભેર શબ્દો સાથે,
સાદ મારો ધ્રૂજ્યો છે.

'મયુર' તારા જીવન માં મશગુલ .
અંગાર પાસે આગ જુક્યો છે.

_મયુર ગાજીપરા (ઝવેર)

Read More

જોઈ બેસ્યો આ ચાદર ઓઢેલ ચાંદ પર.
લાગ્યું તારા માટે કશું માંગી લવ.
શું ભિન્નતા મારા વિચારો માં ભેદી ગયો,
મોઢું ફેરવી ગયો એ મારા ખ્વાબ પર.
_મયુર ગાજીપરા

Read More