Quotes by Mayur_dhanani in Bitesapp read free

Mayur_dhanani

Mayur_dhanani

@mayur9978240984gmail


"दोनों रहिमन एक से, जों लों बोलत नाहिं.
जान परत हैं काक पिक, रितु बसंत के माहिं" - रहीम जी

#RahimKeDohe

1 થી 999 ના સ્પેલિંગ માં
"A" ક્યાંય આવતો નથી...
"A" સૌપ્રથમ "THOUSAND" માં આવે છે..
અંગ્રેજી ભાષાનો પ્રથમ અક્ષર હોવા છતાં
તેને રાહ જોવી પડી...
સમય અને મોકો બધાય ને મળે છે
પણ થોડી રાહ જોવી પડે છે...!!!

Read More

તરસ ક્યાં બુઝાઇ છે અહીં કોઇની આ જીવન માં,
મર્યા પછી પણ મૃતદેહ ગંગાજળ માંગે છે!

ઓક્સિજન બોટલથી સ્વસ્થ થયેલ દરેક વ્યક્તિ ને નમ્ર વિનંતી કે કુદરત નો આભાર માની વર્ષ માં
જેટલો ઓક્સિજન વાપરો એટલા વૃક્ષ વાવી ને જીવો ત્યાં સુધી માવજત કરજો
🌱🌳✍️

Read More

પીંછી તો મેં પક્ડીતી,
એ જિંદગી તને રંગીન બનાવવા...
પણ
ક્યાંક રંગ ઓછા પડ્યા,
ક્યાંક સંગ ઓછા પડ્યા...

✍. . . . .

*_શબ્દો સમજાય_*
*_અને ન વાગે , , ,_*
*એ બહુ જરૂરી છે . . . !!_*

*_સંબંધ સચવાય_*
*_અને મન ન કચવાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_નીકળી જાઉં હું_*
*_ગમે તેટલું આગળ_*
*_સત્યની શોધમાં , , ,_*
*_સમય રહેતા પાછું_*
*_વળાય ;_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_લંબાઈ માપીને શું કરીશું_*
*_આ જિંદગીની . . .?_*
*_દુ:ખના દિવસો જલ્દીથી_*
*_સુખના ધીરે-ધીરે જાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_અંતે ભળી જવાનું છે_*
*_રાખમાં એ જાણતો હોવા_* *_છતાંય દોડે જાઉં છું , , ,_*
*_કારણ કે દીપક બુજાય એ_* *_પહેલા ઝળહળી જવાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_સંબંધોનું ક્ષેત્રફળ_*
*_માપવાનું સમીકરણ_*
*_અલગ પણ હોઈ શકે , , ,_*
*_લંબાઈ અને પહોળાઈ_* *_માપવામાં, ઊંડાઈ_*
*_વિસરાઈ ન જાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_સંવાદ સર્જાય કે નહિ_*
*_એ અગત્યનું નથી , , ,_*
*_એક-મેક ને જોઈ ને_*
*_આંખો ચમકી જાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_એકરાર થાય- ન થાય , , ,_*
*_એ મળે- ના મળે , , ,_*
*_ને છતાંય- શ્વાસમાં_*
*_પહેલો પ્રેમ છલકાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_હસું-રડું , , ,_*
*_અથડાઉં-પછડાઉં , , ,_*
*_જાઉં ઉપર કે નીચે , , ,_*
*_પડી જાઉં , , ,_*
*_અસ્તિત્વ થી અંત સુધી_* *_વ્યક્તિએ ઝઝુમતા રહેવું , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_શબ્દો સમજાય , , ,_*
*_અને_*
*_ન વાગે , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!_*

*_સંબંધ સચવાય_*
*_અને_*
*_મન ન કચવાય , , ,_*
*_એ બહુ જરૂરી છે . . . !!!_*

Read More

કોઈ વ્યક્તિ સાથે તમે કેટલા ચોમાસા કાઢ્યા એ મહત્વ નું નથી,

એ વ્યક્તિ સાથે તમે કેટલા ભીંજાયા એ મહત્વ નું છે....

Read More

❛એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છૂટ્ટા પડ્યાની વાત ને ભૂલી જવી હતી,

વહેતા પવન ની જેમ બધું લઈ ગયાં તમે,
થોડી ઘણી સુગંધ તો મૂકી જવી હતી.❜

❛બદલ્યો છે એનો વ્યવહાર થોડા દિવસ થી ,

એ વાત તો કરે છે પણ વાતો નહિ.!❜

❛જો! એ પૂછીલે મને, કે શું દુઃખ છે તને...
જો એ પૂછીલે તો પછી શું દુઃખ હોય મને!

Read More

तेरे बारे में जब सोचा नहीं था,
मैं तन्हा था मगर इतना नहीं था,

तेरी तस्वीर से करता था बातें,
मेरे कमरे में आईना नहीं था,

समन्दर ने मुझे प्यासा ही रखा,
मैं जब सहरा में था प्यासा नहीं था,

मनाने रुठने

Read More

जब हम गूगल कर सकते हैं फिर भी उनसे पूछते है,
बस यही बात तो बताती है, की वो के कितने अच्छे लगते है।