The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હા ભાઈ
હા નિખીલ ભાઈ હવે વિશ્વાસ કરવામાં ધ્યાન રાખશો
એ હોય દોસ્ત આપણે જેના પર આંખ બંધ કરી ને વિશ્વાસ કરી એ એજ આપડો વિશ્વાસ તોડે
but tme km aavi vat kro 6o tmari jd aavu kone kryu ?
મને અત્યાર સુધી અનુભવ નોતો પણ હવે થઈ ગયો અને સારું થયું અનુભવ થયો એ ખબર તો પડી આપણે જેને આપણા માનતા હતા એ ખરેખર આપડા હતા જ નઈ
nikhil bhai duniya no niyam chhe je game tme bija sathe ramo te tmari sathe ramai j 6. aa fact vat chhe
હા ભાઈ આ દુનિયા માં કોય કોઈ નું નથી બધા સ્વાર્થીલા છે એટલે કોઈ પર વિશ્વાસ કરવો જ નહીં મને તો ઘણા અનુભવ છે
એવું *
અને જે લોકો ને લાગણી થિ રમવું હોય એને રમવા દેવાય જ્યારે એની સાથે પણ એક થાય ત્યારે એને ખબર પડે કે કેવુ ફિલ થાઈ છે
પણ હવે થી આપડે પણ ધ્યાન રાખી શુ વિશ્વાસ કરવામાં
નિખીલ ભાઈ આ મતલબી દુનિયા છે અહીંયા મતલબ પૂરો એટલે તમે કોણ અને હું કોણ એવું જ હોય છે તમારી વાત સાચી છે અહીંયા લાગણીઓ સાથે જ રમાય છે
હા ઇ છે નિખીલ ભાઈ પણ આ કલિયુગ માં કોઈ પર વિશ્વાસ જ ના કરાય. આપણે જે લોકો પર બોવજ વિશ્વાસ રાખીયે ej વ્યક્તિ આપણે ને બોવજ દુઃખ પોહચાડે.
આ લોકો એ લાગણી ઓની રમત બનાવી છે
હા ભાઈ કરતા હશે ખબર નથી પાકી મને
આ લોકો ને ઓળખવા એ આપડા પર છે પણ ભાઈ વિશ્વાસ નામ ની પણ કઈ વસ્તુ હોય ને
Ala nikhil siddhu bhai pan Mb use kre 6 ?
આવસુ ભાઈ રાજકોટ
તમે સેની વાત કરો ઇ તો નહીં ખબર પણ ઘણી વાર એવું થાય આપણે જેને સારા સમજીએ એજ ખરાબ હોય. અને લોકો ને ઓળખવા એ તો આપણી પર છે ભાઈ.
પણ એ લોકો ને એ ખબર નથી પડતી કે એ જેને સારું સમજે છે એજ ખરાબ છે
Aavo rajkot baju
Baki su chale nikhil bhai ?
હા નિખીલ ભાઈ અત્યારે બધા ને સારૂ જ જોવું છે ખરાબ જોવું ક્યાં કોઈ ને ગમે છે hahaha
TQ neel.
અને હા મયંકભાઈ ઘણા એવા પણ લોકો હોય જેને બધુ સારૂ દેખાતું હોય
wah.. nice 1
ઘણા એવા લોકો હોય છે જે બાર થી સારા દેખાવાનો ઢોંગ કરે છે
હા નિખીલ ભાઈ
વાહ દોસ્ત એકદમ સાચુ કહીયું
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser