Quotes by Marut Adroja Patel in Bitesapp read free

Marut Adroja Patel

Marut Adroja Patel

@marutadrojapatel9232


દૂહો:

જનની સમ છાંય ન જડે,
સરગ બડો કમભાગ,
ઇક સરજન તા ઇશ્વરી,
દેખુ ના કોઇ દાગ.

~~~ જનની જેવી છાંયા બીજે નહીં મળે,
ઇ તો સ્વર્ગ ના દેવો માટે ય કમનસીબ છે,
આ ઇશ્વર નું એક એવું સર્જન છે કે જેમાં
કોઈ દાગ નથી.

---------- મારૂત પટેલ

Read More

મિત્ર રંક ઘણો સુદામા,
રણછોડ ઘણા રાય,
દોસ્તી માં ન કોઇ ભેદ,
સંબંધ ઇ સોહાય.
#સંબંધિત

જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
સારા નરસા માણસો ને મળવા જેટલી.

જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
કોઇ ને સુખ કોઇ ને દૂખ મળ્યા જેટલી.

જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
કાંઇક મેળવવા કે ગુમાવવા જેટલી.

જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
માં ના ખોળા થી લઇ રાખ થવા જેટલી.
#જન્મ

Read More

દુહો:

હું તું હરફ ધરિયા હરદમ,
પામ્યો કદી ન પાર,
અબુધ અજાણ ઘડી અલ્પ,
સમજ મળશે ન સાર.

------------------ મારૂત પટેલ

Read More

શિકાયત તો બહુત હૈ તુજસે, એય ઝીંદગી,
ધાંવ બહુત ગહરે દે રહી હૈ તુ,
ખૈર પર કોઇ ગિલા શિક્વા નહી તુજસે,
જાનતા હુ કુછ હિસાબ પુરાના હૈ ઔર કુછ નયા.

Read More

પરદા ના ઉઠાઓ રાઝ કો રાઝ રેહને દો
અગર ઉઠા જો પરદા
અપનો કી શકલે નમ હો જાયેગી.

ઝરા ગિરને ભી દો પરદે કો
હમ ભી તો દેખે
પરદે કે પાર વો કર ક્યા રહે થે.

-- મારૂત પટેલ "ગુરૂમુખી"
-- દો શેર અલગ અંદાઝ કે

Read More

कुछ मिला न मिला जब मोती पाने को सागर में कूद गया,
खैर कोइ गम नहि सागर कि गहराइ का पता लगा लिया।

मारूत पटेल "गुरूमुखी"

Read More

खाक से बैठा हुआ में पहाडो के शिखर पे जा बैठा,
जब गिरा तो में समंदर कि गहराइ से जा मिला,
खुशनसिब हुं में उंचाइ और गहराइ के बिच अपने आप से जा मिला.

मारूत पटेल 'गुरूमुखी'

Read More