Quotes by Man Patel in Bitesapp read free

Man Patel

Man Patel

@manpatel3330


_અભિમાન હતું કે પ્લોટ મળી જશે કાશ્મીરમાં,_

_હાલત એ છે કે એક ખાટલો નથી મળતો હોસ્પિટલમાં.._😭
...✍️

-Man Patel

*आँकड़े बता रहे है कि*,,,,,
*हालात बुरे है,,,,,,*
*हालात बता रहे है कि*
*आँकड़े अधूरे है.... !!*
*अपना ख्याल रखना बस.....

-Man Patel

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી....

સૌ મિત્રો ને
ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામના.....

🌺🌻🌹જય જય ગરવી ગુજરાત 🌺🌻🌹

Read More

*"रिश्ता" और "भरोसा"*
*दोनो ही दोस्त हैं*...!
*"रिश्ता" रखो या ना रखो*...
*किंतु*....
*"भरोसा" जरूर रखना*..!
*क्युं की जंहा "भरोसा" होता हे*...
*वंहा "रिश्ते" अपने आप बन जाते है* ..!!
🌹🙏।।जय श्री कृष्ण ।।🙏🌹
Good morning radhe radhe 🙏

Read More

*गुज़र* रही है *ज़िन्दगी*
ऐसे *मुकाम* से,

*अपने* भी *दूर* हो जाते हैं,
ज़रा से *ज़ुकाम* से !
*तमाम क़ायनात में "एक क़ातिल बीमारी" की हवा हो गई,*

*वक़्त ने कैसा सितम ढा़या कि "दूरियाँ" ही ''दवा'' हो गई*

-Man Patel

Read More

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣3️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધ બચાવવા કે સાચવવા માટે બાંધછોડ કરવી પણ જોઇએ. ધ્યાન માત્ર એટલું રાખવાનું કે દરેક વખતે આપણે જ છોડવાનું ન હોય. જતું કરવામાં વાંધો નથી પણ એટલુંયે જતું ન કરવું જોઇએ કે આપણું પોતાનું કોઇ વજૂદ, કોઇ વજન કે કોઇ અસ્તિત્ત્વ ન રહે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

Read More

લાગે છે પ્રકૃતિ જ,
કોઇ પરીક્ષા લઇ રહી છે.
નહિંતર સ્પર્શ થી કાંઇ,
શ્વાસ થોડા થંભે..? Good morning radhe radhe 🙏