Quotes by Manoj Sorathiya in Bitesapp read free

Manoj Sorathiya

Manoj Sorathiya

@manojs


- manoj sorathiya

-- Trisha

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebites/3927

દિલ તમને આપવાની મારી ક્યાં ના છે .. !! લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે .. !! તું પ્રેમ આપે કે ઝખ્મો ની ભેટ .. !! જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે .. !! તારી ખુશી માંજ મારી ખુશી રહેલી છે .. !! તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે .. !!

-- manoj sorathiya


Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebites/16003

Read More

આખા ગામ ની વચ્ચે એ માસુમ ને પર જ્ઞાતિ ના છોકરા જોડે પ્રેમ કરવાની સજા મળી રહી હતી. ગામ લોકો ની વચ્ચે એના વસ્ત્રો એક પછી એક ફાડી ને ફેંકવા માં આવી રહ્યા હતા. એ હાથ જોડી ને પોતાને બચાવી લેવા માટે લોકો સામે કરગરી રહી હતી. પણ, આ કળિયુગ માં કોઈ જ કૃષ્ણ એને બચાવવા ના આવ્યો અને આજની દ્રૌપદી નું ચીરહરણ કોઈ રોકી ના શક્યું...

-- manoj sorathiya

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebites/16068

Read More

-- manoj sorathiya

Shared via Matrubharti.. https://www.matrubharti.com/ebites/16943