Quotes by Manji Patel Akoli in Bitesapp read free

Manji Patel Akoli

Manji Patel Akoli

@manjipatelakoli113225


માનવી માણસ થાય તોય ઘણું છે

દગો એજ આપે છે જેના ઉપર આપણ ને સૌથી વધુ વશ્વાસ હોય

જીદંગી માં તક તો મફત મળે છે પણ તેને ગુમાવી દઈએ ત્યારે મોઘી પડે છે.

માણસ ને ઑળખવો એ ખૂબ મૂશકેલ કામ છે તમે જોતમારી સાથે રહતા દોસ્ત ને ચકકાસ સો એન પછી જો એને બારીકાઈ થી જોશો તો એ પણ તમને થોડો બદલાયેલ દેખાશે.મિતરો કામ પતી ગયા પછી માણસ માં આપણ ને બદલાવ જર્રર જોવા મળે છે.કયારે કયા માણસ પાસે થી કયા પ્રકારનો રંગ જોવા મળે તેતો સમય આવે ત્યારે ખબર પડૅ કોઈ તમારી પાસે થી રૂપિયા લઈ જાય અને તમે પાછા મગો ત્યારે પણ માણસ એક નવા રુપ માં તમને જોવા મળશે.આપડા સમાજ માં પણ આવા અનેક લોકો આપણ ને જોવા મળે છે અને સમય સમય પર હજુય આપણ ને ઘણાય જોવા મળશે.

Read More