Quotes by Rimjim in Bitesapp read free

Rimjim

Rimjim

@manishazala115gmail.com1949


હું એ આંખમાં આંસુ ક્યારેય જોઈ નહીં શકું, જે આંખમાં મેં મારા માટે પ્રેમ જોયો હોય.
my life Rim

કેમ વારંવાર પૂછે છે કે તને થયું શું છે, હવે ન પૂછીશ નહીં તો બોલાય જશે કે તારાથી બઉ જ પ્રેમ થઈ ગયો છે.!!
i very miss you
my love Rim

Read More

i very miss you dika i very very love you yaar

Rim my sweet hart

જિંદગી જીવીશ તો તારી સાથે દિકુ....
તારા વગર જીવવું મારાં માટે અશક્ય છે દિકા કેમ કે તારા જેવો પ્રેમ મને કોઈ નઈ કરી શકે... તું મને મારાં જીવ થી પણ વધારે વાલી છે.... તારી મજબૂરી થી ભલે તું મારાં થી દૂર હોય પણ દિકુ દિલ થી આપણે ક્યારેય દુર નય રહી શકીયે પ્રેમ તો પ્રેમ હોય છે.. દુર રહીને પણ એકબીજા ના દિલ માં અકબંધ રહે છે... ને આપણો પ્રેમ પણ એવો જ છે... સીચવેસન ચાહે ગમે તેવી હશે દિકુ પણ મૈં તને કરેલા બધ્ધા જ પ્રોમિસ નિભાવીશ !!
હું તારો હાથ કે સાથ ક્યારેય નય છોડું....
ભલે તારી સાથે વાત નથી થતી પણ આ દિલ હંમેશા તારા માટે ધડકે છે ને હંમેશા તારા માટે ધડકસે આ મારું પાક્કું પ્રોમિસ છે.....
"કોઈ એ મને પૂછ્યું શાનું 'અભિમાન 'છે તને મૈં પણ કહી દીધું કે કોઈ છે જે મને હદ થી વધારે પ્રેમ કરે છે ""

""જયારે હું તને હસતા જોવું છું ને ત્યારે એવુ લાગે છે કેમ મૈં દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ ને પ્રેમ કર્યો છે....""
હું ભગવાન ને રોજ પ્રાર્થના કરુંછું કે સાચ્ચો પ્રેમ કરવા વાળા ને ભગવાન ક્યારેય અલગ ના કરે...
તારી સાથે વિતાવેલી હર એક પલ મારાં માટે ખુબ જ સ્પેશ્યલ છે દિકુ......
નીતિ સાચી હશે ને તો નસીબ ક્યારેય ખરાબ નય થાય બીજો માણસ આપડા માં વિશ્વાસ મૂકી શકે ...
એજ જીવન ની સૌથી મોટી સફળતા છે.. ""
જાનુ તારો હાથ પકડી ને જીવન ના બધાં રસ્તા પર ચાલવા માંગુ છું પછી ખુશી મળે કે દુઃખ એ મારું નસીબ .....
પણ પ્રેમ તો તને જ કરીશ......
તારો પાગલ Hubby ..........
Rim

Read More

પ્રેમની મજબૂરી કહું કે પછી દિલની ચાહત,
પણ નજરો મારી આજે પણ ફક્ત તને જ શોધે છે !! દિકુ
i miss you my life
Rim

મને મારા કરતા પણ વધારે વિશ્વાસ તમારા પર છે ....

એટલે જ મારા માટે તમે જીવ કરતા પણ વધારે ખાસ છો દિકુ
My life Rim