Quotes by Manish A Brahmaniya in Bitesapp read free

Manish A Brahmaniya

Manish A Brahmaniya

@manishabrahmaniya8951


'maa' શબ્દ જ જીવન ના એક સફર ના અંત સુધી લઈ જાય , ખુશી નો સંપૂર્ણ અહેસાસ અપાવી જાય, એના ચહેરાનું નૂર મારા દિલમાં ખુશી આપી જાય, દુવા એવી કે મારે ખુશી એને મલી જાય તો આ 'kudrat' સંપૂર્ણ થઈ જાય.
માં બસ એજ તારો અહેસાસ દુનિયા થી પર કરી જાય.

-Manish A Brahmaniya

Read More

યાદે
તુમ્હારી અકસર
સિર્ફ યાદે...man

-Manish A Brahmaniya

શું ? પાનખર
જીવનમાં આવી ગઈ
વસંત ની રાહ જોવડાવી ગઈ
,કુદરત, તારી માયા લગાવી ગઈ...man

-Manish A Brahmaniya

" માં "
શું કહું,શું કહી શકું,
હું કાયમ નાનો છું તારી
થી હર એક બાબત માં
બસ આપની દુવા ઓ નો સાથ છે
બસ વધારે નહિ સઘળું તમારેથી છે
...કુદરત

Read More

कमबख्त ये ईश्क हुआ तो भी खास वजह थी
यूं तो हम आपको साथ चाहते मरते दम तक
कोई वजह है आपके साथ यू नहीं लम्हे गुजरे हर सास तक
आप की हर कशिश को हम यू प्यार समझ बैठे मालूम था ईश्क हरबार यू खास था कि हम खुछ और समझ नहीं पाए।।।
कुदरत।।।।

-Manish A Brahmaniya

Read More

आज हमने रोझा रख लिया

सारा दिन भूखे ओर प्यासे रहे
शाम को जब पानी पीने तलब लगी
तो यूं लगा के आप की याद की तलब ज्यादा थि के पानी की ?

-Man

Read More

મારા દિલમાં તારી યાદોની જ્વાળાઓ જલે છે
એક તારા સ્મિત ખાતર દિલ તરસે છે
તારી યાદોમાં મારી આંખો વહે છે
બસ આજ મને કંઈક કુદરત કહે છે....

-Man

Read More

અરે આજ તો બહુ રાહ જોવડાવી ગયા
દિલમાં તુફાન જગાવી ગયા
કેમ આમ કરો છો
આ કુદરત ને સમજાવી ગયા

उनकी आदत इस तरह हमे हुई
जैसे मा को अपने बच्चे से है और हम
तो हर निवाले पे आप को याद किया करते है
ये यादों का सफर कुदरत को जनाजे तक ले गया ।
।।।।।।।।

Read More

हाल ए ईश्क हम बाया कर रहे थे
वो हमे नझर अंदाज करे तो हम यूंही मर जाते।
कुदरत।।।।।।।।।