The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
.
मल्हार
*એવા મુકામે પહોંચવું છે કે, કોઈ દિવસ હારી જાઉં તો પણ જીત પોતે આવીને કહે કે, " માફ કરજે મજબૂરી હતી "
बस यही सोच कर हर तपिश में जलते आये हैं, धूप कितनी भी तेज़ हो समंदर सुखा नहीं करते!!! ।मल्हार।
दिल में "बुराई" रखने से बेहतर है, कि "नाराज़गी" जाहिर कर दो । जहाँ दूसरों को "समझाना" कठिन हो, वहाँ खुद को समझ लेना ही बेहतर है। "खुश" रहने का सीधा सा एक ही "मंत्र" है, कि "उम्मीद" अपने आप से रखो, किसी और से नहीं।મલ્હાર
जिसे निभा न सकूँ, ऐसा वादा नही करता..! मैं बातें अपनी हद से, ज्यादा नहीं करता..! तमन्ना रखता हूं, आसमान छू लेने की..! लेकिन औरो को गिराने का, कभी इरादा नहीं रखता |
બળી જશે લાકડા, ઠરી જશે રાખ, તારી ખુમારી તારી પાસે રાખ.... જીવી લે જિંદગી મોજ મસ્તી ની, તારી અકડ તારી પાસે રાખ... રોપી દે પ્રેમ નું તરુ, હેત નું ખાતર એમાં નાખ... ઉગશે ફળ મધ ભરેલું, વિશ્વાસ ના હોઠે એને ચાખ... પૈસો કાંઈ બધું જ નથી, માનવતા ની બનાવ શાખ... દરિયો બનશે કદી તોફાની, ધીરજ ની નાવ તું હાંક... ખુલી આંખે તું દુનિયા જુવે, ક્યારેક તો ભીતરે તું ઝાંખ... હાર ની શરણે ના થા, આપી છે તને હોંસલા ની બે પાંખ... શ્વાસ આપ્યા પણ જીવે નહિ, એમાં ઈશ્વર નો શું વાંક...
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser